શોધખોળ કરો

મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર

દક્ષિણ આફ્રિકા સામે બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો. તેમણે 450 વિકેટ લઈને ટેસ્ટ ક્રિકેટના 2 મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મિચેલ સ્ટાર્કે ટેસ્ટ ક્રિકેટમાં 450 વિકેટનો ઇતિહાસ રચ્યો.
  • તે 450 વિકેટ લેનાર પ્રથમ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર.
  • સ્ટાર્ક 109 મેચમાં બીજો ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર બન્યો.
  • સ્ટાર્કે વસીમ અકરમનો વિકેટ લેવાનો રેકોર્ડ તોડ્યો.

Test Cricket Record: દક્ષિણ આફ્રિકા સામે ગકેબેરહામાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના ઘાતક ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ઇતિહાસ રચી દીધો. સ્ટાર્ક હવે ટેસ્ટ ક્રિકેટમાં 450 વિકેટ લેનાર દુનિયાનો પ્રથમ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર બની ગયો છે. સાથે જ તે ટેસ્ટ ક્રિકેટમાં 450 વિકેટ હાસિલ કરનાર બીજો ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પણ બની ગયો છે. સ્ટાર્કે આ ઉપલબ્ધિ બીજી ટેસ્ટના ત્રીજા દિવસે વિયાન મુલ્ડરને આઉટ કરીને હાસિલ કરી.

ટેસ્ટ ક્રિકેટમાં મિચેલ સ્ટાર્ક પહેલા કોઈ પણ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલરે 450 વિકેટ લીધી નથી. તેમના પહેલા પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમ (414 વિકેટ) ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર હતા. વળી ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં દિગ્ગજ સ્પિનર શેન વોર્ન પ્રથમ નંબર પર છે, જેમણે પોતાની ટેસ્ટ કરિયરમાં 708 વિકેટ ચટકાવી હતી. વર્તમાન અનુભવી સ્પિનર નાથન લિયોન 573 વિકેટ સાથે આ લિસ્ટમાં બીજા નંબર પર છે. ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રા (563 વિકેટ) આ રેકોર્ડ લિસ્ટમાં ત્રીજા સ્થાન પર છે.

આ પણ વાંચો.....Asian Para Games 2026: સિમરને 200 મીટર દોડ અને પ્રણવે ડિસ્કસ થ્રોમાં જીત્યા ગોલ્ડ, ભારતના નામે 30 મેડલ

મિચેલ સ્ટાર્કે માત્ર 109 મેચોમાં 450 ટેસ્ટ વિકેટનો આંકડો સ્પર્શ્યો. આ સાથે જ સ્ટાર્ક સૌથી ઓછી મેચોમાં આ આંકડાને સ્પર્શનારા ઓસ્ટ્રેલિયન બોલરોની લિસ્ટમાં ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. ગ્લેન મેકગ્રાએ આવું 100મી ટેસ્ટ મેચમાં કર્યું હતું, જ્યારે શેન વોર્ને અહીં સુધી પહોંચવા માટે 101 મેચો રમી હતી.

કેવી છે બીજી ટેસ્ટની સ્થિતિ
સમાચાર લખાયા ત્યાં સુધી દક્ષિણ આફ્રિકાએ બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં અત્યાર સુધી સાત વિકેટ ગુમાવીને 361 રન બનાવી લીધા છે. જોકે, એક સમયે તેમની હાલત અત્યંત ખરાબ હતી. દક્ષિણ આફ્રિકાની ટીમે 40 રન પર 4 વિકેટ અને 92 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન ટેમ્બા બવુમા 155 રન પર અણનમ છે. વળી ઓલરાઉન્ડર માર્કો યાનસેન 85 રન બનાવીને આઉટ થયો. સ્પિનર સાયમન હાર્મર 42 રન પર કેપ્ટન સાથે રમી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા માટે સ્કોટ બોલેન્ડે પાંચ વિકેટ ચટકાવી.

Frequently Asked Questions

મિચેલ સ્ટાર્કે ટેસ્ટ ક્રિકેટમાં કયો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે?

મિચેલ સ્ટાર્ક ટેસ્ટ ક્રિકેટમાં 450 વિકેટ લેનાર દુનિયાનો પ્રથમ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર બન્યો છે. તે આ સિદ્ધિ મેળવનાર બીજો ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પણ છે.

450 ટેસ્ટ વિકેટ લેનાર પ્રથમ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર બનતા પહેલા, આ રેકોર્ડ કોના નામે હતો?

મિચેલ સ્ટાર્ક પહેલા પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમ 414 વિકેટ સાથે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર હતા.

મિચેલ સ્ટાર્કે કેટલી મેચોમાં 450 ટેસ્ટ વિકેટનો આંકડો પાર કર્યો?

મિચેલ સ્ટાર્કે માત્ર 109 મેચોમાં 450 ટેસ્ટ વિકેટનો આંકડો સ્પર્શ્યો છે. તે સૌથી ઓછી મેચોમાં આ સિદ્ધિ મેળવનારા ઓસ્ટ્રેલિયન બોલરોમાં ત્રીજા સ્થાને છે.

મિચેલ સ્ટાર્કે કયા બેટ્સમેનને આઉટ કરીને 450 ટેસ્ટ વિકેટ પૂરી કરી?

સ્ટાર્કે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે વિયાન મુલ્ડરને આઉટ કરીને આ ઉપલબ્ધિ હાસિલ કરી.

Advertisement

ટોપ સ્ટોરી

ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન
ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન
સૂર્યવંશીની સૌથી ઝડપી બેવડી સદી, ચોગ્ગા-છગ્ગાથી જ ફટકાર્યા 196 રન, તોડ્યા અનેક રેકોર્ડ્સ
સૂર્યવંશીની સૌથી ઝડપી બેવડી સદી, ચોગ્ગા-છગ્ગાથી જ ફટકાર્યા 196 રન, તોડ્યા અનેક રેકોર્ડ્સ
Vaibhav Suryavanshi: 28 સિક્સ, 7 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 52 બોલમાં ફટકારી બેવડી સદી
Vaibhav Suryavanshi: 28 સિક્સ, 7 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 52 બોલમાં ફટકારી બેવડી સદી
Asia Cup Rising Stars 2026: 28 બોલમાં સદી, વૈભવ સૂર્યવંશીએ સૌથી ઝડપી સદીનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Asia Cup Rising Stars 2026: 28 બોલમાં સદી, વૈભવ સૂર્યવંશીએ સૌથી ઝડપી સદીનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Advertisement

વિડિઓઝ

Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ
બદ્રીનાથ દાન ચોરી બાદ SITની તપાસ સમિતિએ શું આપ્યા મંદિર મેનેજમેન્ટને સૂચનો
પાટીદાર-ચૌધરી એકતાની હાંકલ પર પાટીદારના નેતાઓએ શું આપી પ્રતિક્રિયા
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Himatnagar: ઘટતી વસતિ અંગે ચિંતા, ત્રીજા સંતાન તરીકે દીકરી જન્મે તો 51 હજાર આપશે કચ્છ કડવા પાટીદાર સમાજ
Himatnagar: ઘટતી વસતિ અંગે ચિંતા, ત્રીજા સંતાન તરીકે દીકરી જન્મે તો 51 હજાર આપશે કચ્છ કડવા પાટીદાર સમાજ
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!
Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ

Embed widget