શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયા સામે ભારત નવી જર્સી પહેરીને રમવા ઉતરશે, આ કંપનીએ આપી જર્સી અને બૂટની કિટ

એમપીએલ સ્પૉર્ટ્સ ટીમ ઇન્ડિયાની કિટ સ્પૉન્સર છે. એમપીએલ અને બીસીસીઆઇની વચ્ચે નવેમ્બર 2020થી લઇને ડિસેમ્બર 2023ના અંત સુધી ત્રણ વર્ષનો કરાર થયો છે. ટીમ ઇન્ડિયાની સાથે એમપીએલના કરારની શરૂઆત ઓસ્ટ્રેલિયા સીરીઝથી થશે

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરીઝ શરૂ થતા પહેલા ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર થયો છે. ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર ટીમ ઇન્ડિયા નવી જર્સીમાં દેખાશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે એમપીએલ સ્પૉર્ટ્સની સાથે જર્સી માટે કરાર થયો હોવાની જાણકારી આપી છે. એમપીએલ સ્પૉર્ટ્સે બીસીસીઆઇની સાથે ત્રણ વર્ષ માટે ટીમ ઇન્ડિયા, અંડર 19 ટીમ અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જર્સીનો કૉન્ટ્રાક્ટ સાઇન કર્યો છે. એમપીએલ સ્પૉર્ટ્સ ટીમ ઇન્ડિયાની કિટ સ્પૉન્સર છે. એમપીએલ અને બીસીસીઆઇની વચ્ચે નવેમ્બર 2020થી લઇને ડિસેમ્બર 2023ના અંત સુધી ત્રણ વર્ષનો કરાર થયો છે. ટીમ ઇન્ડિયાની સાથે એમપીએલના કરારની શરૂઆત ઓસ્ટ્રેલિયા સીરીઝથી થશે. આ કરાર બાદ ટીમ ઇન્ડિયાના ખેલાડી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર એમપીએલ સ્પૉર્ટ્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી જર્સી પહેરીને રમવા ઉતરશે. આ ઉપરાંત એમપીએલ સ્પૉર્ટસ ટીમ ઇન્ડિયાને બીજા જરૂરી સામાનો પણ અવેલેબલ કરાવશે. બીસીસીઆઇ સચિવ જય શાહે આ પાર્ટનરશીપને દેશના ક્રિકેટ માટે મોટુ પગલુ ગણાવ્યુ છે. બીસીસીઆઇ સૌરવ ગાંગુલીએ પણ એમપીએલ સાથેની પાર્ટનરશીપ પર આનંદ વ્યક્ત કર્યો છે, તેમને કહ્યું- 2023ના અંત સુધી એમપીએલ સ્પોર્ટ ટીમ ઇન્ડિયાની નવી કિટ સ્પૉન્સર હશે, અને આ દેશના ક્રિકેટમાં સારુ પગલુ છે, અમને આઇપીએલ સ્પૉર્ટ્સની સાથે નવી શરૂઆત કરતા ખુબ આનંદ થઇ રહ્યો છે.

ટોપ સ્ટોરી

ગેઇલનો રેકોર્ડ તૂટતા બચ્યો: MIના બેટ્સમેને 64 બોલમાં 16 છગ્ગા સાથે 173 રન ફટકારી મચાવ્યો તરખાટ
ગેઇલનો રેકોર્ડ તૂટતા બચ્યો: MIના બેટ્સમેને 64 બોલમાં 16 છગ્ગા સાથે 173 રન ફટકારી મચાવ્યો તરખાટ
India vs Japan T20I 2026: ભારત વિરુદ્ધ ટી-20 માટે જાપાન તૈયાર, જાહેર કરી ટીમ
India vs Japan T20I 2026: ભારત વિરુદ્ધ ટી-20 માટે જાપાન તૈયાર, જાહેર કરી ટીમ
ઈશાન કિશને દુલીપ ટ્રોફીમાં રચ્યો ઈતિહાસ: ફાઇનલમાં 270 રન ફટકારી તોડ્યા 3 મોટા રેકોર્ડ!
ઈશાન કિશને દુલીપ ટ્રોફીમાં રચ્યો ઈતિહાસ: ફાઇનલમાં 270 રન ફટકારી તોડ્યા 3 મોટા રેકોર્ડ!
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ
અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
મેંદરડામાં 16 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારનાર પંચાયત સભ્ય સુભાષ ભાદરકાની ધરપકડ
મેંદરડામાં 16 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારનાર પંચાયત સભ્ય સુભાષ ભાદરકાની ધરપકડ
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
ચેક બાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, જાણો શું મૂકી શરત
ચેક બાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, જાણો શું મૂકી શરત
સૌરાષ્ટ્રવાળા અહીં ઘણા છે, માવા આવ્યા કે નહીં? પિચકારી મારવા પર પીએમ મોદીએ કરી ટકોર
સૌરાષ્ટ્રવાળા અહીં ઘણા છે, માવા આવ્યા કે નહીં? પિચકારી મારવા પર પીએમ મોદીએ કરી ટકોર
PM મોદીની મંત્રીઓ સાથે મોડી રાત્રે 3 કલાક બેઠક: કેબિનેટ ફેરબદલની અટકળો તેજ, જાણો વિગત
PM મોદીની મંત્રીઓ સાથે મોડી રાત્રે 3 કલાક બેઠક: કેબિનેટ ફેરબદલની અટકળો તેજ, જાણો વિગત
Embed widget