શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

વાનખેડે સ્ટેડિયમમાં જ્યાં લેન્ડ થઇ હતી ધોનીની વર્લ્ડકપ વિનિંગ સિક્સ, ત્યાં મળી શકે છે પરમેનન્ટ સીટ

ધોનીના સન્યાસ બાદ ફેન્સ વર્ષ 2011 વર્લ્ડકપ મેચની ફાઇનલમાં ધોની દ્વારા ફટકારવામાં આવેલી વિનિંગ સિક્સનો વીડિયો ખુબ વાયરલ કર્યો, હવે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં તે સ્થાન પર ધોનીને પરમેનન્ટ સીટ આપવામાં આવી શકે છે, જ્યાં તેની વિનિંગ સિક્સ લેન્ડ થઇ હતી

નવી દિલ્હીઃ દુનિયાના બેસ્ટ ક્રિકેટરોમાં સામેલ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી. સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટ લખીને તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ, ધોનીના આ અચાનકના નિર્ણયથી ફેન્સ અને ક્રિકેટ જગત ભાવુક થઇ ગયુ હતુ. ધોનીના સન્યાસ બાદ ફેન્સ વર્ષ 2011 વર્લ્ડકપ મેચની ફાઇનલમાં ધોની દ્વારા ફટકારવામાં આવેલી વિનિંગ સિક્સનો વીડિયો ખુબ વાયરલ કર્યો, હવે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં તે સ્થાન પર ધોનીને પરમેનન્ટ સીટ આપવામાં આવી શકે છે, જ્યાં તેની વિનિંગ સિક્સ લેન્ડ થઇ હતી. મુંબઇ ક્રિકેટ એસોશિએશન (એમસીએ) એપેક્સ કાઉન્સિલના સભ્ય અંજિક્ય નાઇકને સોમવારે પ્રસ્તાવની સાથે એમસીએને એક પત્ર લખ્યો. પત્રમમાં કહેવામાં આવ્યુ કે મહેન્દ્ર સિંહ ધોની માટે કૃતજ્ઞતા અને ટ્રિબ્યૂટ તરીકે એમસીએ તેના નામ પર એક સ્થાયી સીટ સમર્પિત કરી શકે છે, જ્યાં તેની ફેમસ વર્લ્ડકપ વિજેતા સિક્સ લેન્ડ થઇ હતી. નાઇકે કહ્યું કે અમે જગ્યાને શોધી લઇશુ જ્યાં બૉલ લેન્ડ થયો હતો.
આવુ પહેલીવાર છે જ્યારે ભારતમાં કોઇ ખેલાડીના નામ પર સ્ટેડિયમમાં એક સ્પેશિફિક સીટ માટે એક પ્રસ્તાવ આપવામાં આવ્યો છે, ના કે આખા સ્ટેન્ડ માટે. વાનખેડે સ્ટેડિયમમાં જ્યાં લેન્ડ થઇ હતી ધોનીની વર્લ્ડકપ વિનિંગ સિક્સ, ત્યાં મળી શકે છે પરમેનન્ટ સીટ ત્રણ આઇસીસી ટ્રૉફી જીતનારો એકમાત્ર કેપ્ટન છે ધોની..... કેપ્ટન કૂલ ધોનીની ક્રિકેટ કેરિયર.... દુનિયા સૌથી સફળ કેપ્ટન પૈકી એક ધોનીએ 500થી વધુ ઈન્ટરનેશનલ મેચ રમી છે, ધોની ભારતને ન માત્ર ટી20 વર્લ્ડકપ, પણ 28 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયન પણ બનાવ્યું, સાથે ટેસ્ટ ક્રિકેટમાં પણ ટીમ ઈન્ડિયાને પહેલીવાર નંબર 1 બનાવવાનો શ્રેય પણ ધોનીને જાય છે. ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે. ભારતને 2007નો ટી-20 વર્લ્ડકર જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે. ધોની વર્ષ 2006થી 2010ની વચ્ચે 656 દિવસ સુધી આઇસીસી પુરુષ વનડે રેન્કિંગમાં ટૉપ પર રહેનારો બેટ્સમેન રહી ચૂક્યો છે. તેને 2008 અને 2009માં આઇસીસીનો વર્ષનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર પસંદ કરવામાં આવ્યો હતો. વાનખેડે સ્ટેડિયમમાં જ્યાં લેન્ડ થઇ હતી ધોનીની વર્લ્ડકપ વિનિંગ સિક્સ, ત્યાં મળી શકે છે પરમેનન્ટ સીટ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરોHun To Bolish : હું તો બોલીશ : માસૂમની તસ્કરીના માફિયા કોણ?Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....
તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
Embed widget