શોધખોળ કરો
Advertisement
ધોની બન્યો સિંગર, મિત્રો સાથેની પાર્ટીમાં ગાયુ 90ના દાયકાનુ આ મનપસંદ ગીત, વીડિયો વાયરલ
ધોનીએ પોતાના મિત્રો સાથેની એક પાર્ટીમાં જુનુ હિન્દી ગીત ગાયુ હતુ, 1990માં રિલીઝ થયેલી ફિલ્મ જુર્મનુ - જબ કોઇ બાત બિગડ જાયે તો..... ગાયુ હતુ
નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન ધોની હાલ ક્રિકેટથી દુર છે, પણ એવુ નથી કે ધોની કોઇ એક્ટિવિટી ના કરતો હોય. ધોનીએ ટેનિસ ઉપરાંત હવે સિંગિંગમાં હાથ અજમાવ્યો છે. હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ધોની કુમાર સાનૂનુ એક ખાસ ગીત ગાઇને બધાને ચોંકાવી દીધા હતા.
ખરેખરમાં, ધોનીએ પોતાના મિત્રો સાથેની એક પાર્ટીમાં જુનુ હિન્દી ગીત ગાયુ હતુ, 1990માં રિલીઝ થયેલી ફિલ્મ જુર્મનુ - જબ કોઇ બાત બિગડ જાયે તો..... ગાયુ હતુ. ધોનીના આ વીડિયોને એક યૂઝરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
આ વીડિયોને કેપ્શન આપવામાં આવ્યુ છે કે, 'સાવધાની: આ વીડિયોને પોતાના જોખમ પર જુઓ.... અત્યંત પ્રભાવશાળી શ્રીમાન માહી... @mahi7781. પ્લીઝ આ પૉસ્ટ કરવા માટે મને મારશો નહીં. પણ આ અવાજ શેર કરવી જરૂરી બનતી હતી. @sakshishing_r તમારો પણ જલ્દીથી આવી રહ્યો છે.' ધોનીના આ સિંગિંગ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગેજેટ
ટેકનોલોજી
Advertisement