શોધખોળ કરો

લોકડાઉનના કારણે મુંબઇ ઇન્ડિયન્સના આ સ્ટાર ખેલાડીની પણ થઇ ખરાબ ‘હાલત’, ઘરમાં લગાવી રહ્યો છે પોતા

મુંબઇ ઇન્ડિયન્સના સ્ટાર બેટ્સમેન સૂર્ય કુમાર યાદવ પણ આ મુશ્કેલ સમયમાં પોતાના ઘરમાં સમય વિતાવી રહ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી જણાવ્યું કે હાલના દિવસોમાં તેની સ્થિતિ કેટલી ખરાબ છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે હાલમાં દેશમાં તમામ લોકો પોતાના ઘરમાં કેદ છે. આ વાયરસના કારણે સ્થિતિ એટલી ગંભીર છે કે અનેક લોકોના ઘરમાં મેડ પણ રજા પર છે ત્યારે આવા લોકોએ જાતે જ ઘરના કામ કરવા પડી રહ્યા છે. મુંબઇ ઇન્ડિયન્સના સ્ટાર બેટ્સમેન સૂર્ય કુમાર યાદવ પણ આ મુશ્કેલ સમયમાં પોતાના ઘરમાં સમય વિતાવી રહ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી જણાવ્યું કે હાલના દિવસોમાં તેની સ્થિતિ કેટલી ખરાબ છે.
સૂર્ય કુમાર યાદવે જે વીડિયો શેર કર્યો છે તેમાં તે ટી-શર્ટ અને શોર્ટ્સ પહેરીને ઘરમાં પોતા કરતો જોવા મળી રહ્યો છે. તેની પાસે એક ડોગ બેઠો છે જે તેની સામે જોઇ પણ રહ્યો નથી. વીડિયોના બ્રેકગ્રાઉન્ડમાં ‘મેરે હાલાત એસે હૈ કી મેં કુછ કર નહી સકતા’ ગીત વાગી રહ્યુ છે. સૂર્યકુમારે વીડિયોના કેપ્શનમાં લખ્યું કે સ્થિતિ એવી છે કે પાબલોએ પણ મોં ફેરવી લીધું છે. સૂર્યકુમાર યાદવ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે પોતાની પત્ની દેવિશા સાથે અનેક વીડિયો શેર કરી ચૂક્યો છે. સૂર્ય કુમાર યાદવ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી, રણજી ટ્રોફી, વિજય હઝારે ટ્રોફીમાં રનનો વરસાદ કરી ચૂક્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget