શોધખોળ કરો

IND vs AUS: વોર્નર-ફિન્ચે 12મી વાર કરી શતકીય ભાગીદારી, આ દિગ્ગજોને પછાડ્યા, જાણો વિગતે

આ બન્ને બેટ્સમેનોએ બીજી વનડેમાં પણ 142 રનની શતકીય ભાગીદારી કરી છે. આવુ વનડેમાં આ બન્નેએ 12મી વાર કર્યુ છે. વનડેમાં સૌથી વધુ શતકીય ભાગીદાર કરવામાં ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ગિલક્રિસ્ટ અને મેથ્યૂ હેડનની જોડી ટૉપ પર છે

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની સીરીઝની આજે બીજી વનડે મેચ સિડનીમાં રમાઇ. ઓસ્ટ્રેલિયન ઓપનરોએ ફરી એકવાર તાબડતોડ બેટિંગનુ પ્રદર્શન કરીને ભારતીય બૉલરોને ચારેયબાજુ ફટકાર્યા હતા. પહેલી મેચમાં ડેવિડ વોર્નર અને એરોન ફિન્ચે 156 રન જોડ્યા હતા, અને હવે બીજી મેચમાં પણ તાબડતોડ બેટિંગ કરી છે. આ બન્ને બેટ્સમેનોએ બીજી વનડેમાં પણ 142 રનની શતકીય ભાગીદારી કરી છે. આવુ વનડેમાં આ બન્નેએ 12મી વાર કર્યુ છે. વનડેમાં સૌથી વધુ શતકીય ભાગીદાર કરવામાં ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ગિલક્રિસ્ટ અને મેથ્યૂ હેડનની જોડી ટૉપ પર છે, જેને આ કારનામુ 16 વાર કર્યુ છે. IND vs AUS: વોર્નર-ફિન્ચે 12મી વાર કરી શતકીય ભાગીદારી, આ દિગ્ગજોને પછાડ્યા, જાણો વિગતે વનડેમાં સર્વાધિક શતકીય ભાગીદારી કરનારી ઓસ્ટ્રેલિયન જોડી એડમ ગિલક્રિસ્ટ- મેથ્યૂ હેડન :16 એરોન ફિન્ચ- ડેવિડ વોર્નર : 12 રિકી પોન્ટિંગ- માઇકલ ક્લાર્ક : 11 મેથ્યૂ હેડન- રિકી પોન્ટિંગ : 10 સ્મિથની વિસ્ફોટક સદી.... ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે સતત બીજી વનડે મેચમાં ભારત વિરુદ્ધ શાનદાર બેટિંગ કરી હતી. પ્રથમ વનડેમાં તેણે 66 બોલમાં 105 રનની ઈનિંગ રમી હતી જ્યારે બીજી વનડેમાં પણ સદી ફટકારી હતી. તેની સાથે સ્થિમ ઈન્ટરનેશલ કેરિયરની આ 11મી સદી છે. ભારત વિરુદ્ધ તેની ચોથી સદી છે. તેની સાથે જ સ્મિથે ભારત વિરુદ્ધ એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. સ્ટીવ સ્મિથે ભારત વિરુદ્ધ સતત પાંચમી વખત 50 પ્લસ સ્કોર બનાવ્યો છે. સ્મિથે ભારત વિરુદ્ધ છેલ્લી પાંચ ઈનિંગમાં 69 રન, 98 રન, 131 રન, 105 રન અને 104 રન બનાવ્યા છે. આ કારનામું કરનાર સ્મિથ ન્યૂઝીલેન્ડ કેન વિલિયમસન બાદ બીજો બેટ્સમેન છે. ભારત વિરદ્ધ સતત બીજી વનડે મેચમાં સ્મિથે 62 બોલ પર સદી નોંધાવી હતી. બીજી વનડેમાં 64 બોલમાં 104 રન બનાવીને આઉટ થયો હતો. આ ઈનિંગ દરમિયાન 14 ફોર અને 2 સિક્સ નોંધાવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Embed widget