શોધખોળ કરો

કોરોના બાદ ખાસ પ્રકારની ટ્રેનિંગ લેવા માટે મેદાન પર ઉતર્યા ક્રિકેટરો, પ્રેક્ટિસ કરતો વીડિયો વાયરલ

ટ્રેનિંગના પહેલા દિવસે ઇંગ્લેન્ડના ફાસ્ટ બૉલર સ્ટૂઅર્ટ બ્રોડ અને આર્ચરે પ્રેક્ટિસ કરી, બ્રોડે ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમમાં પ્રાઇવેટ ટ્રેનિંગ કરી. ખેલાડીઓ હાલ પોતાના ફિઝીઓની સાથે અભ્યાસ કરી રહ્યાં છે

નવી દિલ્હીઃ બે મહિનાથી પણ લાંબા સમય બાદ કોરોના કાળને માત આપીને ક્રિકેટરો હવે મેદાન પર પરત ફર્યા છે. આ લિસ્ટમાં ઇંગ્લેન્ડના ક્રિકેટરોએ સૌથી પહેલા ટ્રેનિંગ કેમ્પ લગાવીને પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ઇંગ્લેન્ડના બૉલર સ્ટૂઅર્ટ બ્રોડ અને જોફ્રા આર્ચરે ખાસ ટ્રેનિંગ કેમ્પમાં અનોખી રીતે પ્રેક્ટિસ શરૂ કરી છે, જેનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. ટ્રેનિંગના પહેલા દિવસે ઇંગ્લેન્ડના ફાસ્ટ બૉલર સ્ટૂઅર્ટ બ્રોડ અને આર્ચરે પ્રેક્ટિસ કરી, બ્રોડે ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમમાં પ્રાઇવેટ ટ્રેનિંગ કરી. ખેલાડીઓ હાલ પોતાના ફિઝીઓની સાથે અભ્યાસ કરી રહ્યાં છે. સ્ટૂઅર્ટ બ્રોડે પોતાના ઇન્સ્ટાગ્રામ પર બૉલિંગ કરતાં એક વીડિયો પૉસ્ટ કર્યો છે, તેને લખ્યું- આને સંભવ બનવવા માટે પદડા પાછળ ખુબ મહેનત કરવામાં આવી છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ અને ટ્રેન્ટ બ્રિજના જે લોકો આમાં સામેલ છે, તેમનો આભાર...
ખાસ વાત છે કે, સ્ટૂઅર્ટ બ્રોડ બે મહિનાના વિરામ બાદ મેદાન પર પરત ફર્યો છે, ઇંગ્લેન્ડના ટેસ્ટ ક્રિકેટના નંબર બે બૉલરે કહ્યું- મને સારુ લાગ્યુ, અહીં આવીને બૉલિંગ કરવાનો અનુભવ, ખુબ ગમ્યો. કોરોના બાદ ખાસ પ્રકારની ટ્રેનિંગ લેવા માટે મેદાન પર ઉતર્યા ક્રિકેટરો, પ્રેક્ટિસ કરતો વીડિયો વાયરલ નોંધનીય છે કે કૉવિડ-19ના કારણે માર્ચના મધ્યથી જ ક્રિકેટ રોકાઇ ગઇ હતી, હવે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે ખેલાડીઓને પ્રાઇવેટ અભ્યાસ કરવાની મંજૂરી આપી દીધી છે. ડેલી મેઇલના રિપોર્ટ અનુસાર, ખેલાડીઓને સતત હાથ ધોવા, બે મીટરની દુરી રાખવાનુ કહેવામાં આવ્યુ છે. એટલુ જ નહીં ક્રિકેટરોને બૉલ પર પરસેવો કે લાળ લગાવવાની પણ ના પાડી દેવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
Embed widget