શોધખોળ કરો

સહેવાગ-ગંભીર પર ગિન્નાયો અખ્તર, બોલ્યો- બન્નેને વાત કરતા નથી આવડતી ગમે તે બોલી દે છે

અખ્તરે સોશ્યલ મીડિયા પર વાતચીત કરતા આ વાત કહી હતી, તેને કહ્યું કે, હું અંદરથી એકદમ સૉફ્ટ દિલ માણસ છું, પણ ઇમેજ એકદમ સ્ટ્રૉન્ગ બૉલરની છે

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે ભારતીય ટીમના પૂર્વ ઓપનર સહેવાગ અને ગંભીર પર સીધો એટેક કર્યો છે. અખ્તરનું કહેવુ છે કે બન્નેને પબ્લિકમાં વાત કરતા નથી આવડતી. શોએબ બન્ને ઓપનરો પર બરાબરનો ગિન્નાયો છે, તેને કહ્યું કે, સહેવાગ અને ગંભીર બન્ને સારા માણસો છે, પણ જ્યારે સહેવાગ અને ગંભીર ટીવી પર આવે છે, ત્યારે તેમના મોંમાથી ગમે તે નીકળી જાય છે, બન્ને ગમે તે બોલી દે છે, વાત કરતા નથી આવડતી. મને પણ ખરાબ શબ્દોનો ઉપયોગ કરતા આવડે છે, પણ હું કંઇજ નથી કહેતો કેમકે બાળકો પણ શૉ જોઇ રહ્યાં હોય છે. સહેવાગ-ગંભીર પર ગિન્નાયો અખ્તર, બોલ્યો- બન્નેને વાત કરતા નથી આવડતી ગમે તે બોલી દે છે અખ્તરે સોશ્યલ મીડિયા પર વાતચીત કરતા આ વાત કહી હતી, તેને કહ્યું કે, હું અંદરથી એકદમ સૉફ્ટ દિલ માણસ છું, પણ ઇમેજ એકદમ સ્ટ્રૉન્ગ બૉલરની છે.
અખ્તરે આઇપીએલની પહેલી સિઝનને યાદ કરતા કહ્યું કે, હું શાહરૂખ ખાન પાસેથી શીખ્યો છું, ફેન્સને કેવી રીતે પ્રેમ કરાય. ઉલ્લેખનીય છે કે, શોએબ અખ્તર આઇપીએલની પહેલી સિઝનમાં કોલકત્તા નાઇટ રાઇડર્સનો ભાગ હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાના કેપ્ટનનું નામ કર્યું જાહેર, જાણો કોણ સંભાળશે SRH ની કમાન  
IPL 2026 પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાના કેપ્ટનનું નામ કર્યું જાહેર, જાણો કોણ સંભાળશે SRH ની કમાન  
Kuldeep: કુલદીપ યાદવના ગ્રાન્ડ રિસેપ્શનમાં પહોંચશે હસ્તીઓ, CM યોગી સહિત ક્રિકેટ સ્ટાર્સ થશે સામેલ
Kuldeep: કુલદીપ યાદવના ગ્રાન્ડ રિસેપ્શનમાં પહોંચશે હસ્તીઓ, CM યોગી સહિત ક્રિકેટ સ્ટાર્સ થશે સામેલ
CSK માં જોડાવા બદલ સંજુ સેમસનને કેટલી રકમ મળી? આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
CSK માં જોડાવા બદલ સંજુ સેમસનને કેટલી રકમ મળી? આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
શું ગૌતમ ગંભીરના કારણે રોહિત-વિરાટે ટેસ્ટમાંથી લીધી નિવૃત્તિ? કોચે આખરે મૌન તોડ્યું!
શું ગૌતમ ગંભીરના કારણે રોહિત-વિરાટે ટેસ્ટમાંથી લીધી નિવૃત્તિ? કોચે આખરે મૌન તોડ્યું!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી આવી, હવે કોનો વારો?
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : કોમન સિવિલ કોડ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓએ ભગાવી પોલીસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી
Bomb threat: અમદાવાદની શાંતિ એશિયાટિક સહિત આ શાળાને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી
Bomb threat: અમદાવાદની શાંતિ એશિયાટિક સહિત આ શાળાને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી
Gold Silver Price: સોનાની કિંમતમાં ઉછાળો, ચાંદી પણ ચમકી, જાણો ગોલ્ડ-સિલ્વરની લેટેસ્ટ કિંમત
Gold Silver Price: સોનાની કિંમતમાં ઉછાળો, ચાંદી પણ ચમકી, જાણો ગોલ્ડ-સિલ્વરની લેટેસ્ટ કિંમત
Jag Laadki: વધુ એક જહાજ ગુજરાત બંદરે પહોંચ્યું, 'જગ લાડકી' 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ લઈ આવ્યું
Jag Laadki: વધુ એક જહાજ ગુજરાત બંદરે પહોંચ્યું, 'જગ લાડકી' 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ લઈ આવ્યું
PM મોદીની રાજ્યસભામાં ફેરવેલ સ્પીચ,
PM મોદીની રાજ્યસભામાં ફેરવેલ સ્પીચ, "આ ક્ષણે પક્ષની સીમાઓ પાર કરીને, પરસ્પર આદર સાથે સહિયારી ભાવના જાગે છે"
Flight Seat Rules 2026: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં ચૂકવવા પડે એકસ્ટ્રા રૂપિયા, બદલાઈ ગયો નિયમ
Flight Seat Rules 2026: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં ચૂકવવા પડે એકસ્ટ્રા રૂપિયા, બદલાઈ ગયો નિયમ
Embed widget