શોધખોળ કરો

ભારત સામેની જીત પછી પાકિસ્તાનના કેપ્ટન બાબરે ટીમના ખેલાડીઓને શું કરી રીક્વેસ્ટ ? મુશ્તાકે શું કહ્યું ? જુઓ વીડિયો

નોંધનીય છે કે ભારતે પાકિસ્તાનને જીતવા માટે 152 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને પાકિસ્તાને એક પણ વિકેટ ગુમાવ્યા વિના પાર કરી લીધો હતો.

દુબઇઃ આઇસીસી ટી-20 વર્લ્ડકપમાં ભારત સામે પાકિસ્તાનના શાનદાર વિજય બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે પોતાની ટીમના ખેલાડીઓને જીતના ઉન્માદમાં ના આવવાની સલાહ આપી હતી. બાબર આઝમે ડ્રેસિંગ રૂમમાં પોતાના ખેલાડીઓને જે સલાહો આપી તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. નોંધનીય છે કે ભારતે પાકિસ્તાનને જીતવા માટે 152 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને પાકિસ્તાને એક પણ વિકેટ ગુમાવ્યા વિના પાર કરી લીધો હતો.

ભારત સામેની જીત બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે તમામ ખેલાડીઓને ડ્રેસિંગ રૂમમાં આવીને એક સ્પીચ આપી  કેટલીક સલાહો અને સૂચનો કર્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.પાકિસ્તાનની ટીમના વચગાળાના કોચ સકલૈન મુશ્તાક પોતાની ટીમને કહી રહ્યા છે કે તે જીતના ઉન્માદમાં ડૂબી ના જાય. પહેલા તો ભારતને હરાવનારી પ્લેઇંગ ઇલેવન અને સપોર્ટ સ્ટાફનો આભાર માન્યો. બાદમાં કહ્યું કે જે થઇ ગયું તેને ભૂલી જાવ. આપણે હવે એ કરવાનું છે જે રહી ગયું છે. અન્ય ટીમો આપણે આ વિચાર સાથે આપણા વિરુદ્ધ પ્લાનિંગ કરશે અને આપણે એ માટે તૈયાર રહેવું પડશે.

વીડિયોમાં જોઇ શકાય છે કે પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ જ્યારે ડ્રેસિંગ રૂમમાં આવે છે. ત્યારે ખેલાડીઓ તેનું તાળીઓ પાડી સ્વાગત કરે છે. બાદમાં આઝમ હિંદીમાં બોલવાનું શરૂ કરે છે. બાબર આઝમે ખેલાડીઓને કહી રહ્યો છે કે આ કોઇ એકલાના પરફોર્મન્સની જીત નથી પરંતુ આ આખી ટીમની જીત છે આ ચીજ છોડવાની નથી.

આઝમે કહ્યું કે આ એક શરૂઆત છે. એન્જોય કરો પરંતુ ઓવર એક્સાઇટેડ ના થાવ, હજુ આપણે અનેક મેચ રમવાની છે, આ જતું રહ્યુ, આપણે આગળ ધ્યાન આપવાનું છે, પણ આપણા તમામનું ધ્યાન વર્લ્ડકપ હોવું જોઇએ. વર્લ્ડકપ  જીત્યા બાદ બધા એન્જોય કરીશું, આપણે સાથી મળી કરીશું.

બાબર આઝમે કહ્યું કે કોઇ પણ સમયમાં આપણે રિલેક્સ થવાનું નથી. બાબર આઝમ વારંવાર કહી રહ્યા છે કે એન્જોય કરવાનું છે પરંતુ ઓવરએક્સાઇટેડ થવાનું નથી. તમામ લોકો પોતાનું 100 ટકા આપીશું. વેરી વેલ ડન. બાદમાં તમામ ખેલાડીઓ બાબર આઝમની સ્પીચ ખત્મ થયા બાદ ખુશી વ્યક્ત કરે છે. ડ્રેસિંગ રૂમનો આ વીડિયો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સતાવાર ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

ટોપ સ્ટોરી

કોલંબો ટેસ્ટ: ઋષભ પંતની ઈજા પર આવ્યું મોટું અપડેટ, જાણો શું તે કાલે બેટિંગ કરી શકશે?
કોલંબો ટેસ્ટ: ઋષભ પંતની ઈજા પર આવ્યું મોટું અપડેટ, જાણો શું તે કાલે બેટિંગ કરી શકશે?
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
IND vs SL 2nd Test: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! રિષભ પંત ઈજાગ્રસ્ત થઈ રિટાયર્ડ હર્ટ
IND vs SL 2nd Test: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! રિષભ પંત ઈજાગ્રસ્ત થઈ રિટાયર્ડ હર્ટ
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Embed widget