શોધખોળ કરો

કોરોના પોઝિટિવ હોવા છતાં આ ખેલાડી રમતો રહ્યો ક્રિકેટર, જાણો આ ચોંકાવનારી ઘટના ક્યાંની છે

ટૂર્નામેન્ટના આયોજન પર પણ શંકાના વાદળ ઘેરાઈ ગયા કારણ કે તમામ છ ટીમ એક જ હોટલમાં રોકાઈ હતી.

કોરોના વાયરસને કારણે છેલ્લા આઠ મહિનાથી ક્રિકેટ પણ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. પરંતુ પાકિસ્તાન ક્રિકેટથી કોરોનાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાકિસ્તાનના ઘરેલુ ક્રિકેટર બિસ્મિલ્લાહ ખાનને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને તેને કોરેન્ટાઈમ કરવામાં આવ્યો હતો. જોકે આશ્ચર્યની વાત એ છે કે આ ખેલાડી કોરોના પોઝિટિવ હોવા છતાં મેચમાં ભાગ લેતો રહ્યો. રિપોર્ટ્સ અનુસાર બલૂચિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન ખાન કાયદે આઝમ ટ્રોફીમાં દક્ષિણ પંજાબ વિરૂદ્ધ બીજી મેચમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. જોકે ચોથા દિવસ સુધી તેનો ટેસ્ટ કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ તેની જગ્યાએ સબસ્ટ્ટિયૂટ અદનાન અકમલે વિકેટકીપિંગ કરી. તેના કારણે ટૂર્નામેન્ટના આયોજન પર પણ શંકાના વાદળ ઘેરાઈ ગયા કારણ કે તમામ છ ટીમ એક જ હોટલમાં રોકાઈ હતી. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પુષ્ટી કરી છે કે તમામ ખેલાડી, સપોર્ટ સ્ટાફ અને મેચ અધિકારીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પીસીબીએ આ તમામ ખેલાડીઓને શુક્રવારથી શરૂ થનાર ત્રીજા તબક્કાની મેચ રમવા માટે તૈયાર છે. પીસીબીએ કહ્યું કે, “કાયદે આઝમ ટ્રોફી ફર્સ્ટ ક્લાસ ટૂર્નામેન્ટમાં ભાલ લઈ રહેલ તમામ 132 ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને મેચ અધિકારીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમને છ નવેમ્બરથી શરૂ થનાર ત્રીજા તબક્કાની મેચમાં ભાગ લેવા માટે ફિટ જાહેર કરવામાં આવ્યા છે.”
જણાવીએ કે, પાકિસ્તાનમાં ક્રિકેટ પર કોરોના વાયરસનો સૌથી વધારે કહેર જોવા મળ્યો છે. વિશ્વમાં કોરોના વાયરસથી થયેલ પૂર્વ ક્રિકેટરનું પ્રથમ મોતનો કેસ પાકિસ્તાનથી જ સામે આવ્યો હતો. જુલાઈમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર પહેલા પણ પાકિસ્તાનના 10 ખેલાડી પોઝિટિવ આવ્યા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PAK vs BAN 2nd ODI Highlights: બીજી વનડેમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશની 128 રનથી કારમી હાર 
PAK vs BAN 2nd ODI Highlights: બીજી વનડેમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશની 128 રનથી કારમી હાર 
KKR ને લાગ્યો 440-વોલ્ટનો ઝટકો: હર્ષિત રાણા IPL 2026 માંથી બહાર, ચોંકાવનારું છે કારણ
KKR ને લાગ્યો 440-વોલ્ટનો ઝટકો: હર્ષિત રાણા IPL 2026 માંથી બહાર, ચોંકાવનારું છે કારણ
'IPL રમવાનું બંધ કરી દેશે...', ધોનીની નિવૃતિ પર દિગ્ગજની ભવિષ્યવાણીથી તમામ ચોંક્યા 
'IPL રમવાનું બંધ કરી દેશે...', ધોનીની નિવૃતિ પર દિગ્ગજની ભવિષ્યવાણીથી તમામ ચોંક્યા 
કાવ્યા મારનની ટીમે કેમ ખરીદ્યો પાકિસ્તાની ખેલાડી? SRH ના કોચે કર્યો મોટો ખુલાસો 
કાવ્યા મારનની ટીમે કેમ ખરીદ્યો પાકિસ્તાની ખેલાડી? SRH ના કોચે કર્યો મોટો ખુલાસો 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બાટલાની બબાલ કેમ?
Hun To Bolish | હું તો બોલીશ | કોર્પોરેટરોએ આ જ ધંધા કર્યા?
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં સુધી મળશે સિંચાઈ માટે પાણી?
Ambalal Patel on Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
Gandhinagar Cattleman Protest: ઉત્તમ ડેરી અને મધુર ડેરીના વિવાદને લઈ દહેગામથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Shortage: ઘરેલુ ગેસ અંગે રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર, 10 પોઇન્ટથી સમજો સ્થિતિ
LPG Shortage: ઘરેલુ ગેસ અંગે રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર, 10 પોઇન્ટથી સમજો સ્થિતિ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાળઝાળ ગરમી વચ્ચે આ તારીખથી ગુજરાતમાં વરસાદની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાળઝાળ ગરમી વચ્ચે આ તારીખથી ગુજરાતમાં વરસાદની આગાહી
US-Israel-Iran War: અમેરિકાનો ઈરાનના ખર્ગ ટાપુ પર હુમલો, તમામ સૈન્ય કેમ્પનો નાશ કર્યાનો ટ્રમ્પનો દાવો
US-Israel-Iran War: અમેરિકાનો ઈરાનના ખર્ગ ટાપુ પર હુમલો, તમામ સૈન્ય કેમ્પનો નાશ કર્યાનો ટ્રમ્પનો દાવો
LPG ગેસ સિલિન્ડર મળશે ફટાફટા, HP ગેસ ગ્રાહકો આ 4 રીતે કરે બુકિંગ, થશે ઝડપથી ડિલિવર
LPG ગેસ સિલિન્ડર મળશે ફટાફટા, HP ગેસ ગ્રાહકો આ 4 રીતે કરે બુકિંગ, થશે ઝડપથી ડિલિવર
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
Embed widget