શોધખોળ કરો

ત્રીજી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાએ બનાવી ખાસ રણનીતિ, જાણીને તમે પણ ચોંકી જશો

બન્ને ટીમોની નજર ત્રીજી સિડની ટેસ્ટ પર છે, આ બધાની વચ્ચે ઓસ્ટ્રેલિયન ટીમના ઉપ કેપ્ટન પેટ કમિન્સે ખાસ રણનીતિ અંગે માહિતી આપી છે, જે તેમને ભારત સામે બનાવી છે

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ આગામી 7મી જાન્યુઆરીએ રમાવવાની છે. બન્ને ટીમો સીરીઝમાં એક-એક ટેસ્ટ જીતીને એકબીજાની બરાબરી પર છે. હવે બન્ને ટીમોની નજર ત્રીજી સિડની ટેસ્ટ પર છે, આ બધાની વચ્ચે ઓસ્ટ્રેલિયન ટીમના ઉપ કેપ્ટન પેટ કમિન્સે ખાસ રણનીતિ અંગે માહિતી આપી છે, જે તેમને ભારત સામે બનાવી છે. ઓસ્ટ્રેલિયાની ત્રીજી ટેસ્ટ માટે ખાસ રણનીતિ ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટ ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ આગામી મેચની રણનીતિ બનાવવામા લાગી ગઇ છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી) પર રમાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા બૉલિંગમાં ફેરફાર કરવાનુ વિચારી રહી છે. ટીમના વાઇસ કેપ્ટન પેટ કમિન્સ અનુસાર એસસીજીની પીચ ઓસ્ટ્રેલિયાની બાકી પીચોની સરખામણીમાં સ્પીનની મદદગાર થાય છે, પરંતુ આમ છતાં આ વખતે ટીમ અલગ એક્સપેરિમેન્ટ કરશે. કેવી હશે ઓસ્ટ્રેલિયાની બૉલિંગ ઓસ્ટ્રેલિયન ટીમના માર્નસ લાબુશાને છે, જે લેગ સ્પિન કરે છે. આવામાં ઓસ્ટ્રેલિયા તે જ બૉલિંગ આક્રમણ સાથે ઉતરી શકે છે, જે તેને શરૂઆત બે ટેસ્ટ મેચોમાં ઉતારી હતી. કમિન્સે કહ્યું કે તે ટીમના બૉલિંગ આક્રમણથી ખુબ પ્રભાવિત છે. આનાથી સંકેત મળે છે કે ટીમ કદાચ બૉલિંગ આક્રમણમાં ફેરફાર ના કરે. બન્ને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ એસસજી મેદાન પર 7 જાન્યુઆરીએ શરૂ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: 'ક્યાંક મોડું ન થઈ જાય...', વૈભવને ન રમાડવા પર ભારતના વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટનની ચેતવણી
IND vs ENG: 'ક્યાંક મોડું ન થઈ જાય...', વૈભવને ન રમાડવા પર ભારતના વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટનની ચેતવણી
IND vs ENG: બીજી T20 માં આ 3 ખેલાડીઓ પર રહેશે સૌની નજર, એક પર મંડરાઈ રહ્યું છે બહાર થવાનું જોખમ
IND vs ENG: બીજી T20 માં આ 3 ખેલાડીઓ પર રહેશે સૌની નજર, એક પર મંડરાઈ રહ્યું છે બહાર થવાનું જોખમ
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
ફૂટબોલપ્રેમીઓેને લાગશે ઝટકો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની નિવૃત્તિ અંગે સામે આવ્યો મોટા સમાચાર, બહેને કર્યો ખુલાસો
ફૂટબોલપ્રેમીઓેને લાગશે ઝટકો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની નિવૃત્તિ અંગે સામે આવ્યો મોટા સમાચાર, બહેને કર્યો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ફૂલ ચાર્જ પર 180 KM રેન્જ, ભારતમાં લોન્ચ થયું ધાંસુ સ્કૂટર, જાણો કેટલી છે કિંમત અને સ્પીડ?
ફૂલ ચાર્જ પર 180 KM રેન્જ, ભારતમાં લોન્ચ થયું ધાંસુ સ્કૂટર, જાણો કેટલી છે કિંમત અને સ્પીડ?
Embed widget