શોધખોળ કરો
Advertisement
ધોનીના નવા લૂક પર લોકોએ કરી શું કોમેન્ટ સાઉથના ક્યા સુપરસ્ટાર સાથે સરખામણી કરીને પૂછ્યુંઃ ..........છે કે શું ?
મહેન્દ્ર સિંહ ધોની આ દરમિયાન પહેલા કરતાં ઘણો અલગ જોવા મળ્યો
નવી દિલ્હીઃ આઈપીએલ 2020ની શરૂઆત શાનદાર રહી છે. વિતેલા દિવસે કેપ્ટન કૂલ મહેન્દ્ર ધોનીની ટીમ ચેન્નઈ સુપરકિીંગ્સે મુંબઈ ઇન્ડિયન્સ વિરૂદ્ધ શાનદાર જીત નોંધાવી. પરંતુ મેચથી વધારે ચર્ચા મહેન્દ્ર સિંહ ધોનીના નવા લુકની થઈ રહી છે. સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જેવી જ ક્રિકેટ મેચ પર એન્ટ્રી કરી તેવી જ રીતે તેના નવા લુકે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
મહેન્દ્ર સિંહ ધોની આ દરમિયાન પહેલા કરતાં ઘણો અલગ જોવા મળ્યો. ધોનીનો દાઢી લુક અને નવી હેરસ્ટાઈલને જોયા બાદ તો ફેન્સને તમિલ સ્ટાર સૂર્યાની યાદ આવી ગઈ અને સોશિયલ મીડિયા પર ધોનીનો નવો લુક ટ્રેન્ડ થઈ રહ્યો છે.
I m in love with #Dhoni new look pic.twitter.com/Y3jprwt9sD
— Abhilasha Singh (@AbhilashaS76) September 20, 2020
કેપ્ટન કૂલનો નવો લુક જોયા બાદ એક ફેને લખ્યું- ‘થાલા ધોની સિંઘમ લુકમાં.’ જ્યારે અન્ય એક યૂઝરે કહ્યું- ‘થાલા ધોની એકદમ સિંઘમ સૂર્યા જેવો લાગી રહ્યો છે. જુઓ તેની મૂંછો સિંઘની જેવી જ લાગી રહી છે.’Thala #Dhoni In singam Look 😍🔥#SooraraiPottru #ipl2020schedule pic.twitter.com/YmT0yloTbE
— Suriya Fans Members ™ (@SuriyaFCMembers) September 19, 2020
ધોનીના આ નવા લુકમાં તસવીર હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.Dhoni ❤️ "Thala's debuts his Durai Singam look 🧔" https://t.co/Q5U96ZPogT
— Pradeepta Virlley (@PVirlley) September 19, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement