શોધખોળ કરો
Advertisement
ભારતના આ બૉલરે ઝડપી હેટ્રિક, વીડિયોમાં જુઓ ત્રણેય બેટ્સમેનોને કર્યા 'ક્લિન બૉલ્ડ'
પંજાબના સ્ટાર યુવા બૉલર સિદ્ધાર્થ કૌલે 2019-20નુ પોતાની બેસ્ટ પર્ફોર્મન્સ આપતા આંધ્ર સામેની રણજી ટ્રૉફીની એક મેચમાં હેટ્રિક ઝડપી છે
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બૉલર સિદ્ધાર્થ કૌલએ ઘરેલુ મેચમાં એક કમાલ કર્યો છે, તેને પોતાની દમદાર બૉલિંગથી બધાને ચોંકાવી દીધા છે. સિદ્ધાર્થ કૌલે આંધ્ર સામેની રણજી મેચમાં હેટ્રિક ઝડપીને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. આનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
પંજાબના સ્ટાર યુવા બૉલર સિદ્ધાર્થ કૌલે 2019-20નુ પોતાની બેસ્ટ પર્ફોર્મન્સ આપતા આંધ્ર સામેની રણજી ટ્રૉફીની એક મેચમાં હેટ્રિક ઝડપી છે. આ હેટ્રિકથી તેને ફરીથી ટીમ ઇન્ડિયામાં વાપસીના સંકેત આપી દીધા છે, જોકે હાલ તે ટીમ ઇન્ડિયાની સીનિયર ટીમમાંથી બહાર છે.
સિદ્ધાર્થ કૌલે આંધ્ર સામેની મેચમાં 40મી ઓવરના બીજા, ત્રીજા અને ચોથા બૉલ પર આ હેટ્રિક નોંધાવી હતી, કૌલે આંધ્રના છેલ્લા ત્રણ બેટ્સમેનોને બૉલ્ડ કર્યા હતા, જેમાં કેવી શશિકાન્ત, સ્વરૂપ કુમાર અને આશિષને ક્લિન બૉલ્ડ કર્યા હતા.
HAT-TRICK: 39.2, 39.3 and 39.4! ????????
Siddharth Kaul picks up a hat-trick against Andhra. ???????? Follow #PUNvAP game ???????? https://t.co/FuhBzTI4g8@paytm #RanjiTrophy @sidkaul22 pic.twitter.com/4QRCGmRpta — BCCI Domestic (@BCCIdomestic) February 4, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement