શોધખોળ કરો

મેચ શરૂ થતાં પહેલા પત્રકારે વિરાટને ડાયપર મુદ્દે કર્યો સવાલ, કેપ્ટને આપ્યો આવો જવાબ

વિરાટ કોહલીને પત્રકારે પૂછ્યું કે, શું તે ટીમ ઇન્ડિયાને ચીયર કરતા બાળકનું ડાયપર બદલી શકે છે? જાણો કેપ્ટને શું આપ્યો જવાબ

વિરાટ કોહલી થોડા સમય પહેલા જ પિતા બન્યા છે. અનુષ્કાએ એક બાળકીનું જન્મ આપ્યો છે.જેનું નામ વામિકા રાખ્યું છે. પિતા બન્યા બાદ તેઓ પહેલો મેચ ઇગ્લેન્ડ સામે રમી રહ્યાં છે. ત્યારે સીરીઝ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારે તેમને બાળકના ડાયપર બદલવા વિશે સવાલ પૂછ્યો. જો કે જવાબમાં વિરાટે કહ્યું કે, ડાયપર બદલવામાં તો મહારત નથી મેળવી પરંતુ આ દરમિયાન જે પણ શીખ્યું તેનાથી સંતુષ્ટ છું. સીરિઝ શરૂ થતાં પહેલા પ્રેસ કોન્ફરન્સમાં વિરાટને પત્રકારે પૂછ્યું હતું કે, "શું તે ટીમ ઇન્ડિયાને ચીયર કરતા બાળકનું ડાયપર બદલી શકે છે? તેના જવાબમાં વિરાટે કહ્યું કે, "આટલા વર્ષોથી ક્રિકેટ રમીને હું ફ્લેક્સિબલ થઇ ગયો છું. ડાયપર બદલવું પણ એટલું મુશ્કેલ નથી એ પણ શીખી જઇશ. તેમણે જણાવ્યું હતું કે, , ડાયપર બદલવામાં તો મહારત નથી મેળવી પરંતુ આ દરમિયાન જે પણ શીખ્યું તેનાથી સંતુષ્ટ છું" ઉલ્લેખનિય છે કે ઇગ્લેન્ડ સાથેની ટેસ્ટ મેચનો આજે પહેલો દિવસ છે. ઇગ્લેન્ડે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં  મેજબાન ભારતની સાથે શુક્રવારે પહેલા દિવસે ટી ટાઇમ સુધીમાં પહેલી પાળીમાં 2 વિકેટ સાથે 140 રન બનાવી લીધા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ

યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?

IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11

સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી

Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?

Embed widget