શોધખોળ કરો

જુનો વીડિયો શેર કરીને રિકી પોન્ટિંગ કહ્યું મને આ બૉલરના બૉલ જ નહતા દેખાતા, જાણો વિગતે

પોન્ટિંગે શેર કરેલા આ વીડિયો વર્ષ 1999માં પાકિસ્તાનના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો છે

નવી દિલ્હીઃ કોરોના કાળમાં હાલ આખી દુનિયા સ્થગિત થઇ ગઇ છે. આવામાં પૂર્વ ક્રિકેટર રિકી પોન્ટિંગએ સોશ્યલ મીડિયા પર એક એવો વીડિયો શેર કર્યો તે જેને સ્પીડ સાથે સરખાવવામાં આવ્યો છે. પોન્ટિંગે કહ્યું હાલ આખી દુનિયા ભલે અટકી હોય પણ મને એકસમયની ભયંકર સ્પીડ હજુ પણ યાદ આવે છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગે પોતાની કેરિયરની જુની યાદો વગોળતા એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેને પાકિસ્તાની ફાસ્ટ બૉલર શોએબ અખ્તરની પ્રસંશા કરી છે. પોન્ટિંગે કહ્યું મેં મારી જિંદગીમાં આનાથી ફાસ્ટ ઓવર નથી જોઇ, મને શોએબ અખ્તરના બૉલ જ ન હતા દેખાતા.પોન્ટિંગે શોએબ અખ્તરની એક ઓવરને પોતાની લાઇફની સૌથી ફાસ્ટ ઓવર ગણાવી હતી, અને તેનો વીડિયો પણ શેર કર્યો હતો. જુનો વીડિયો શેર કરીને રિકી પોન્ટિંગ કહ્યું મને આ બૉલરના બૉલ જ નહતા દેખાતા, જાણો વિગતે પોન્ટિંગે ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો, આમાં લખ્યુ કે જ્યારે એન્ડ્યૂ ફ્લિન્ટોફની ઓવરને બેસ્ટ ગણાવી તો લોકોએ મને કેટલાક સવાલો પુછ્યા એટલા માટે હું બતાવવા માંગુ છુ કે શોએબ અખ્તરની આ ઓવર મારી કેરિયરની ફાસ્ટેસ્ટ ઓવર હતી, મે આનાથી ફાસ્ટ બૉલિંગવાલી ઓવર ક્યારેયર નથી જોઇ.
પોન્ટિંગે શેર કરેલા આ વીડિયો વર્ષ 1999માં પાકિસ્તાનના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો છે. રિકી પોન્ટિંગે કહ્યું આ સૌથી બેસ્ટ ઓવર હતી, જે મે ફેસ કરી હતી., એક ક્લાસિક રિવર્સ સ્વિંગ જેની સ્પીડ 90 મીલ પ્રતિકલાકથી પણ વધારે હતી. જુનો વીડિયો શેર કરીને રિકી પોન્ટિંગ કહ્યું મને આ બૉલરના બૉલ જ નહતા દેખાતા, જાણો વિગતે રિકી પોન્ટિંગ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 
FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Embed widget