શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ પંતને આઉટ કરવા શું કર્યું ચીટિંગ? વીડિયો વાયરલ થતાં ખૂલી પોલ, જાણો ચોંકાવનારી વિગત

પંતને આઉટ કરવા ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ પીચ ખોતરી, જુતા ઘસીને પીચ ખરાબ કરતો વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ ભારતીય ફાસ્ટ બૉલર પર નસ્લીય ટિપ્પણી કર્યાનો મામલો હજુ શાંત પડ્યો નથી, ત્યાં તો ઓસ્ટ્રેલિયાની બીજી એક કરતૂત સામે આવી ગઇ છે. સિડની ટેસ્ટમાં ભારતીય ટીમને હરાવવા અને મેચ પલટવા માટે ઓસ્ટ્રેલિયન ખેલાડીનો એક પીચ પર છેડછાડ કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ ડર્ટી ગેમ કાંગારુ ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથનો છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ પંતને આઉટ કરવા શું કર્યું ચીટિંગ? વીડિયો વાયરલ થતાં ખૂલી પોલ, જાણો ચોંકાવનારી વિગત સ્ટીવ સ્મિથે પીચ પર ઘસ્યા જુતા પંતની આક્રમક બેટિંગ જોઇને ગભરાઇ ગયેલા સ્ટીવ સ્મિથે તેનુ ધ્યાન ભંગ કરવાની કોશિશ કરી હતી. પાંચમા દિવસની રમતમાં ડ્રિન્ક સમયે સ્ટીવ સ્મિથ ચૂપકેથી પીચ પર આવી ગયો અને બેટ્સમેનના માર્ક લેવાની જગ્યાએ જુતા ઘસવા લાગ્યો હતો. જોકે બાદમાં જ્યારે પંત બેટિંગ કરવા માટે આવ્યો તે તેને એમ્પાયરને પુછીને ફરીથી માર્ક સેટ કર્યુ હતો. સ્મિથનુ આ કાવતરુ કેમેરામાં કેદ થઇ ગયુ હતુ અને સોશ્યલ મીડિયા પર આ હરકતની લોકો નિંદા કરવા લાગ્યા હતા. સ્મિથની આ હરકતનો વીડિયો વાયરલ થતાં જ ભારતીય ફેન્સે સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દીધી હતી, અને સ્મિથને ટાર્ગેટ કરી રહ્યાં છે. ખાસ વાત છે કે જ્યારે આ કાવતરુ થઇ રહ્યું હતુ ત્યારે ખેલાડીનો ચહેરો ન હતો દેખાઇ રહ્યો પરંતુ તેની ટીશર્ટ પરનો 49 નંબર દેખાતા આ ખેલાડી સ્મિથ હોવાનુ ખુલ્યુ હતુ.

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Embed widget