શોધખોળ કરો

હિટમેન રોહિતે બેટના હાથાની મદદથી પુરી કરી યુવરાજની ચેલેન્જ, બાદમાં અય્યર-પંતને આપ્યો પડકાર

ઉલ્લેખનીય છે કે, 2011 વર્લ્ડકપ વિજેતા ટીમના હીરો યુવરાજ સિંહે એક વીડિયો પૉસ્ટ કર્યો હતો, જેમાં તેને કહ્યું હતુ કે સચિન માટે આ આસાન હશે, રોહિત પણ કદાચ કરી લશે, પણ હરભજન માટે આ કામ ખુબ મુશ્કેલ બનશે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે મહાન બેટ્સમેન સચિન તેંદુલકર, રોહિત શર્મા અને ઓફ સ્પિનર હરભજન સિંહને બેટની કિનારીથી બૉલને ફટકારવાની ચેલેન્જ આપી હતી, હવે આ ચેલેન્જને હિટમેન રોહિત શર્માએ પણ પોતાની સ્ટાઇલથી પુરી કરી છે. વનડેના ઉપકેપ્ટન રોહિત શર્માએ સોશ્યલ મીડિયા પર એક વીડિયો પૉસ્ટ કર્યો, જેમાં તે બૉલને બેટના હાથાથી ફટકારતો દેખાઇ રહ્યો છે, રોહિત શર્માએ બિલકુલ આરામથી આ ચેલન્જને પુરી કરી અને બાદમાં તેને શ્રેયસ અય્યર, ઋષભ પંત અને અજિંક્યે રહાણે ચેલેન્જ પુરી કરવા પડકાર ફેંક્યો હતો. રોહિતે ટ્વીટર પર લખ્યું- યુવરાજ સ્ટે એટ હૉમ ચેલેન્જ માટે મને નૉમિનેટ કરવા બદલ આભાર, મે તમારી ચેલેન્જને પુરી કરી, અને હવે હું આ ચેલેન્જ શ્રેય્યસ અય્યર, ઋષભ પંત અને અજિંક્યે રહાણેને આપુ છુ. તમારા ત્રણેયનો વારો છે કે તમે સ્કિલ બતાવો.
ઉલ્લેખનીય છે કે, 2011 વર્લ્ડકપ વિજેતા ટીમના હીરો યુવરાજ સિંહે એક વીડિયો પૉસ્ટ કર્યો હતો, જેમાં તેને કહ્યું હતુ કે સચિન માટે આ આસાન હશે, રોહિત પણ કદાચ કરી લશે, પણ હરભજન માટે આ કામ ખુબ મુશ્કેલ બનશે. યુવરાજની ચેલેન્જને પહેલા સચિન તેંદુલકરે આંખે પટ્ટી બાંધીને પુરી કરી હતી, અને હવે રોહિત શર્માએ પુરી કરીને બતાવી છે.
યુવરાજે બે દિવસ પહેલા કોરોના વાયરસ વિરુદ્ધ જાગૃતતા અભિયાન અંતર્ગત ‘કીપ ઇટ અપ’ (#KeepItUp) ચેલેન્જ લીધી હતી. આમાં યુવરાજ બૉલને બેટના કિનારાથી ઉછાળી રહ્યો હતો, તેને આ પછી સચિન, હરભજન સિંહ અને રોહિત શર્માને આ ચેલેન્જ આપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ

Embed widget