શોધખોળ કરો

રોહિત શર્માએ કહ્યું હું IPLના ઇતિહાસમાં આજ સુધી ક્યારેય બ્રેકફાસ્ટમાં નથી ગયો, જાણો શું છે કારણ

રોહિત શર્મા આઇપીએલના ઇતિહાસમાં સૌથી સક્સેસ કેપ્ટન છે, જેને પોતાની મુંબઇ ઇન્ડિયન્સ ટીમને ચાર વાર ટ્રૉફી જીતાડી છે. સોમવારે રોહિત શર્મા પોતાના સાથી આર અશ્વિનની સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ પર આવ્યો હતો. અહીં રોહિતે ફેન્સની સાથે કેટલાક મોટા ખુલાસા કર્યો હતો

નવી દિલ્હીઃ આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન અને ભારતીય ટીમના ઉપકેપ્ટન રોહિત શર્માએ એક મોટો ખુલાસો કર્યો છે, આ ખુલાસો આઇપીએલને લઇને કર્યો છે. રોહિતે કહ્યું કે, હું ક્યારેય આઇપીએલ દરમિયાન બ્રેકફાસ્ટના ટેબલ સુધી નથી પહોંચ્યો. જોકે આના પાછળ એક ખાસ કારણ છે. રોહિત શર્મા આઇપીએલના ઇતિહાસમાં સૌથી સક્સેસ કેપ્ટન છે, જેને પોતાની મુંબઇ ઇન્ડિયન્સ ટીમને ચાર વાર ટ્રૉફી જીતાડી છે. સોમવારે રોહિત શર્મા પોતાના સાથી આર અશ્વિનની સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ પર આવ્યો હતો. અહીં રોહિતે ફેન્સની સાથે કેટલાક મોટા ખુલાસા કર્યો હતો. આર અશ્વિનની સાથે ચેટ દરમિયાન રોહિત શર્માએ બતાવ્યુ કે, તે આજ સુધી આઇપીએલના ઇતિહાસમાં ક્યારેય સવારે નાસ્તાના ટેબલ સુધી નથી પહોંચી શક્યો, આના પાછળનુ કારણ તેની ઉંઘને બતાવ્યુ છે. રોહિત જણાવ્યુ કે, આઇપીએલમાં રાત્રે મોડે મેચ પુરી થાય છે, અને તેને ઉંઘવા માટે સમય નથી મળતો, અને રોહિતને 9 થી 10 કલાકની ઉંઘ પુરી કરવાની હોય છે. આવામાં સવારે વહેલુ ઉઠી શકાતુ નથી.
રોહિત શર્માએ કહ્યું હું IPLના ઇતિહાસમાં આજ સુધી ક્યારેય બ્રેકફાસ્ટમાં નથી ગયો, જાણો શું છે કારણ આવામાં તેને એક વર્ષની નાની દીકરી સમાયરા પણ છે, જે પિતા રોહિતની સાથે ઉંઘે છે. આવામાં રોહિત કહે છે કે સમાયરા જ્યાં સુધી ઉંઘે છે સુધી અમે પણ ઉંઘી લઇએ છીએ, તેના ઉઠ્યા પછી મુશ્કેલ છે કે કોઇ ઉંઘી શકે. ઉલ્લેખનીય છે કે, જો હાલ દેશમાં કોરોનાનો કેર ના હોય તો હાલ રોહિત શર્મા પોતાની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ માટે આઇપીએલ 13ની સિઝન રમી રહ્યો હોત.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kuldeep: કુલદીપ યાદવના ગ્રાન્ડ રિસેપ્શનમાં પહોંચશે હસ્તીઓ, CM યોગી સહિત ક્રિકેટ સ્ટાર્સ થશે સામેલ
Kuldeep: કુલદીપ યાદવના ગ્રાન્ડ રિસેપ્શનમાં પહોંચશે હસ્તીઓ, CM યોગી સહિત ક્રિકેટ સ્ટાર્સ થશે સામેલ
CSK માં જોડાવા બદલ સંજુ સેમસનને કેટલી રકમ મળી? આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
CSK માં જોડાવા બદલ સંજુ સેમસનને કેટલી રકમ મળી? આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
શું ગૌતમ ગંભીરના કારણે રોહિત-વિરાટે ટેસ્ટમાંથી લીધી નિવૃત્તિ? કોચે આખરે મૌન તોડ્યું!
શું ગૌતમ ગંભીરના કારણે રોહિત-વિરાટે ટેસ્ટમાંથી લીધી નિવૃત્તિ? કોચે આખરે મૌન તોડ્યું!
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 

વિડિઓઝ

Patan police Video: પાટણમાં પોલીસના ડંડાથી નહીં ગુંડાઓના ડંડાથી પોલીસ ભાગી....
Gas Shortage In Gujarat : LPG માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા
Gold Silver Price Down : સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો, કેટલો ઘટ્યો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંઘવી સાહેબ શરમજનક, 'પોલીસથી ગુંડા નહીં, ગુંડાથી ડરી પોલીસ', જીવ બચાવવા પાટણ પોલીસે ભાગવું પડ્યું
સંઘવી સાહેબ શરમજનક, 'પોલીસથી ગુંડા નહીં, ગુંડાથી ડરી પોલીસ', જીવ બચાવવા પાટણ પોલીસે ભાગવું પડ્યું
Pakistan Airstrike: 400 અફઘાન લોકોનું કાતિલ પાકિસ્તાન, તાલિબાને લગાવ્યો આરોપ તો બોલ્યું- 'અમે હૉસ્પિટલ પર...'
400 અફઘાન લોકોનું કાતિલ પાકિસ્તાન, તાલિબાને લગાવ્યો આરોપ તો બોલ્યું- 'અમે હૉસ્પિટલ પર...'
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા
Pakistan-Taliban War: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, 400 લોકોના મોત, 250 ઘાયલ
Pakistan-Taliban War: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, 400 લોકોના મોત, 250 ઘાયલ
Iran US War: 'હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કંન્ટ્રોલ', ઈરાનના 100થી વધુ જહાજો ડૂબાડ્યા, ટ્રમ્પનો મોટો દાવો
Iran US War: 'હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કંન્ટ્રોલ', ઈરાનના 100થી વધુ જહાજો ડૂબાડ્યા, ટ્રમ્પનો મોટો દાવો
મહારાણા મેવાડ ફાઉન્ડેશનના 42મા સન્માન સમારોહમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને પ્રતિભાઓનું કરાયું સન્માન
મહારાણા મેવાડ ફાઉન્ડેશનના 42મા સન્માન સમારોહમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને પ્રતિભાઓનું કરાયું સન્માન
એક સાથે ક્યારેય ના રાખવા જોઈએ આ ફળ અને શાકભાજી, 99 ટકા મહિલાઓ કરે છે આ ભૂલો
એક સાથે ક્યારેય ના રાખવા જોઈએ આ ફળ અને શાકભાજી, 99 ટકા મહિલાઓ કરે છે આ ભૂલો
Induction: ઈન્ડક્શન પર જમવાનું બનાવતી વખતે આ ભૂલ તો નથી કરી રહ્યા ને !, થઈ શકે છે મોટું નુકસાન
Induction: ઈન્ડક્શન પર જમવાનું બનાવતી વખતે આ ભૂલ તો નથી કરી રહ્યા ને !, થઈ શકે છે મોટું નુકસાન
Embed widget