શોધખોળ કરો

યુવરાજની ચેલેન્જ પર માસ્ટર-બ્લાસ્ટરનો સખત જવાબ, આંખો પર પટ્ટી બાંધીને પુરો કર્યો ટાસ્ક

યુવરાજે બે દિવસ પહેલા કોરોના વાયરસ વિરુદ્ધ જાગૃતતા અભિયાન અંતર્ગત ‘કીપ ઇટ અપ’ (#KeepItUp) ચેલેન્જ લીધી હતી. આમાં યુવરાજ બૉલને બેટના કિનારાથી ઉછાળી રહ્યો હતો, તેને આ પછી સચિન, હરભજન સિંહ અને રોહિત શર્માને આ ચેલેન્જ આપી હતી

નવી દિલ્હીઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે પોતાની કેરિયરમાં કેટલાય મોટા મોટા પડકારોને સફળતાપૂર્વક ઝીલ્યા છે. વેસ્ટ ઇન્ડિઝ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન જેવી ધરખમ ટીમોને સચિનનો બરાબર પરિચય છે. સચિનને રિટાયરમેન્ટ બાદ પણ કોઇ પડકાર ફેંકવો આસાન નથી. યુવરાજે એક ચેલેન્જ આપી જેને સચિને જબરદસ્ત રીતે પુરી કરીને બતાવી છે. યુવરાજે બે દિવસ પહેલા કોરોના વાયરસ વિરુદ્ધ જાગૃતતા અભિયાન અંતર્ગત ‘કીપ ઇટ અપ’ (#KeepItUp) ચેલેન્જ લીધી હતી. આમાં યુવરાજ બૉલને બેટના કિનારાથી ઉછાળી રહ્યો હતો, તેને આ પછી સચિન, હરભજન સિંહ અને રોહિત શર્માને આ ચેલેન્જ આપી હતી. સચિને શનિવાર પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો પૉસ્ટ કર્યો, આમાં સચિને યુવરાજે આપેલી ચેલેન્જને વધારે મુશ્કેલ બનાવી અને આંખો પર કપડાની પટ્ટી બાંધીને તે ચેલેન્જને આસાનીથી પુરી કરી.
આ દરમિયાન સચિને યુવરાજને કહ્યું- યુવી તે બહુજ આસાન ઓપ્શન આપ્યો હતો, એટલા માટે મે તને થોડો મુશ્કેલ વિકલ્પ આપ્યો હતો. તને આના માટે નૉમિનેટ કરી રહ્યો છું.
યુવરાજની ચેલેન્જ પર માસ્ટર-બ્લાસ્ટરનો સખત જવાબ, આંખો પર પટ્ટી બાંધીને પુરો કર્યો ટાસ્ક

ટોપ સ્ટોરી

બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
Embed widget