શોધખોળ કરો

બેટ બનાવનારી મોટી કંપનીએ સચિન તેંદુલકર પાસે માંગી જાહેરમાં માફી, જાણો શું હતો મામલો

સચિને કંપની પર આરોપ લગાવ્યો હતો કે, તેને કરારના નિયમોનુ પાલન નથી કર્યુ, અને સાથે સાથે કંપનીએ બેટ્સમેનને રૉયલ્ટી અને એન્ડોર્સમેન્ટ ફી પણ નથી આપી, જે બન્ને વચ્ચે નક્કી કરેલી હતી. એટલું જ નહીં કરાર રદ્દ રદ્દ થયા બાદ પણ તેના નામનો ઉપયોગ કરતી રહી હતી

મુંબઇઃ દુનિયાના મહાન ક્રિકેટર સચિન તેંદુલકરે લૉકડાઉનમાં એક જુનો વિવાદ પતાવી દીધો છે. સચિન તેંદુલકરે ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટમાં ઓસ્ટ્રેલિયાની બેટ બનાવનારી કંપની સ્પાર્ટનની સાથે ચાલી રહેલો કાયદેસરનો કેસ સૉલ્વ કરી દીધો છે. સચિને 2016માં સ્પાર્ટનના સામાનને પ્રમોટ કરવા માટે કૉન્ટ્રાક્ટ કર્યો હતો. સચિને કંપની પર આરોપ લગાવ્યો હતો કે, તેને કરારના નિયમોનુ પાલન નથી કર્યુ, અને સાથે સાથે કંપનીએ બેટ્સમેનને રૉયલ્ટી અને એન્ડોર્સમેન્ટ ફી પણ નથી આપી, જે બન્ને વચ્ચે નક્કી કરેલી હતી. એટલું જ નહીં કરાર રદ્દ રદ્દ થયા બાદ પણ તેના નામનો ઉપયોગ કરતી રહી હતી. સચિન પોતાના દાવામાં સ્પાર્ટન કંપની અને તેના નિર્દેશક કૃણાલ શર્માની તથા લેસ ગલાબ્રે્ત પર કરાર તોડવા, ખરાબ વ્યવહાર, ઓર્ડર પપેરને રદ્દ કરવાની સાથે સાથે તેંદુલકરનો ટ્રેડ માર્ક જેમાં સચિન પોતાના સ્ક્વેરકટ રમતો દેખાઇ રહ્યો હોય તેને રદ્દ કરવાની વાત કહી હતી. બેટ બનાવનારી મોટી કંપનીએ સચિન તેંદુલકર પાસે માંગી જાહેરમાં માફી, જાણો શું હતો મામલો સેટલમેન્ટ અનુસાર, સ્પાર્ટનની કેટલીક કંપનીઓએ પોતાની ઉપર લાગેલા આરોપોને કબુલ કરી લીધા છે, અને કોર્ટના આદેશના માનવાની વાત કહી છે. જેમાં સચિનનુ નામ, ફોટો અને સચિનના નામ મોટે ખોટુ એન્ડોર્સમેન્ટ ના સામેલ કરવાનુ છે. સ્પાર્ટને સાથે જ સચિનની તસવીર વાળા રજિસ્ટ્રેશન ટ્રેડમાર્કને પણ રદ્દ કરી દીધો છે. લેસે કંપની તરફથી કહ્યું કે સ્પાર્ટન સચિનના તેના સ્પોન્સરશીપ કરારના ઉલ્લંઘનને લઇને માફી માગે છે, અને સચિનને આ મામલો પુરો થવા સુધી ધૈર્ય રાખવા માટે ધન્યવાદ આપે છે, સ્પાર્ટન કંપની જાહેરમાં આ કબુલ કરે છે કે તેનુ સચિનની સાથે 17 સપ્ટેમ્બર 2018 બાદ કોઇ કરાર નથી. બેટ બનાવનારી મોટી કંપનીએ સચિન તેંદુલકર પાસે માંગી જાહેરમાં માફી, જાણો શું હતો મામલો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
Embed widget