શોધખોળ કરો

સચિન તેંદુલકર શોધી રહ્યો છે પોતાની આ ખોવાયેલી જુની વસ્તુ, બોલ્યો- જેને મળે તે મારો કૉન્ટેક્ટ કરે

ઇન્ટરવ્યૂ દરમિયાન આના વિશે વાત કરતા સચિને કહ્યુ કે મારી પહેલી કાર મારુતિ 800 હતી. દુર્ભાગ્યથી હવે આ મારી પાસે નથી. હું ફરીથી તેને પાછી મેળવવા માંગીશ, એટલા માટે જે લોકો મને સાંભળી રહ્યાં છે, તે બેફિકર થઇને મારો સંપર્ક કરે

મુંબઇઃ ક્રિકેટ ઇતિહાસના મહાન બેટ્સમેનોમાં જેનુ નામ સૌથી ઉપર રહે એવા સ્ટાર ક્રિકેટર સચિન તેંદુલકર આજકાલ ચર્ચામાં છે. સચિને તેંદુલકર હવે પોતાની જુની અને પહેલી મારુતિ 800 કારને શોધી રહ્યો છે. પોતાના કલેક્શનમાં મોંઘી મોંઘી કાર રાખનારા સચિનને હવે પોતાની જુની અને પહેલી મારુતિ 800ની યાદ આવી છે, અને આ માટે સચિને ફેન્સને તેના માલિકને શોધવા માટે અપીલ કરી છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન સચિને કહ્યું કે, તે પોતાની સૌથી પહેલી કાર મારુતિ 800ને પાછી મેળવવા માગે છે, કેમકે ક્રિકેટર બન્યા બાદ તેને પહેલી વાર પોતાની ખુદની કમાણીથી આને ખરીદી હતી. આને પાછી લેવા માટે સચિન હવે દેશની જનતાને અને ફેન્સ પાસે મદદ પણ માંગી રહ્યો છે. ઇન્ટરવ્યૂ દરમિયાન આના વિશે વાત કરતા સચિને કહ્યુ કે મારી પહેલી કાર મારુતિ 800 હતી. દુર્ભાગ્યથી હવે આ મારી પાસે નથી. હું ફરીથી તેને પાછી મેળવવા માંગીશ, એટલા માટે જે લોકો મને સાંભળી રહ્યાં છે, તે બેફિકર થઇને મારો સંપર્ક કરે. સચિન તેંદુલકર શોધી રહ્યો છે પોતાની આ ખોવાયેલી જુની વસ્તુ, બોલ્યો- જેને મળે તે મારો કૉન્ટેક્ટ કરે સચિને જણાવ્યુ કે, કે ગાડીઓને લઇને પોતાનો બાળપણનો પ્રેમ કેવી રીતે વધવા લાગ્યો હતો. કેમકે તેના ઘરની પાસે એક સિનેમા હૉલ હતો, જ્યાં લોકો પોતાની મોંઘી કારમાં આવતા હતા. સચિને જણાવ્યુ કે, કેટલાક કલાકો સુધી તે પોતાના ભાઇ સાથે બાલ્કનીમાં ઉભો રહીને તે ગાડીઓને જોયા કરતો હતો. સચિન તેંદુલકર શોધી રહ્યો છે પોતાની આ ખોવાયેલી જુની વસ્તુ, બોલ્યો- જેને મળે તે મારો કૉન્ટેક્ટ કરે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
ICC Annual Meeting: શું હવે 40 ઓવરની રમાશે વનડે ક્રિકેટ મેચો? આઈસીસી બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય
ICC Annual Meeting: શું હવે 40 ઓવરની રમાશે વનડે ક્રિકેટ મેચો? આઈસીસી બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
સંજય માંજરેકરે જણાવ્યું ભારતની 'શરમજનક' હારનું અસલી કારણ, પસંદગીકારોને આપી સલાહ
સંજય માંજરેકરે જણાવ્યું ભારતની 'શરમજનક' હારનું અસલી કારણ, પસંદગીકારોને આપી સલાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
Government School Report : 10 વર્ષમાં દેશમાં બંધ થઈ 94000 સરકારી સ્કૂલ, દરરોજ 25 સ્કૂલો પર લાગી રહ્યા છે તાળા
Government School Report : 10 વર્ષમાં દેશમાં બંધ થઈ 94000 સરકારી સ્કૂલ, દરરોજ 25 સ્કૂલો પર લાગી રહ્યા છે તાળા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
UPI Alert: મોબાઈલ નંબર બદલો તો જરૂર કરો આ કામ, નહીં તો બંધ થઈ શકે છે બેન્કિંગ સેવાઓ
UPI Alert: મોબાઈલ નંબર બદલો તો જરૂર કરો આ કામ, નહીં તો બંધ થઈ શકે છે બેન્કિંગ સેવાઓ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
Embed widget