શોધખોળ કરો

800 Trailer: મુરલીધરનની બાયોપિકનું ટીઝર આવ્યું સામે, સચિન તેંડુલકર ટ્રેલર કરશે રિલીઝ

Muttiah Muralitharan's Biopic: મુથૈયા મુરલીધરનની ફિલ્મ 800નું લેખન અને નિર્દેશન એમએસ શ્રીપતિ દ્વારા કરવામાં આવ્યું છે.

Muttiah Muralitharan's Biopic Trailer: શ્રીલંકાના મહાન ખેલાડી મુથૈયા મુરલીધરનના જીવન પર બની રહેલી બાયોપિક ફિલ્મ '800'નું ટ્રેલર 5 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મનું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે જ્યારે ટ્રેલર સચિન તેંડુલકર મુંબઈમાં લોન્ચ કરશે. આ ફિલ્મમાં મુરલીધરનનું પાત્ર અભિનેતા મધુર મિત્તલ ભજવી રહ્યો છે, જેણે ઓસ્કાર વિજેતા ફિલ્મ સ્લમડોગ મિલિયોનેરમાં અભિનય કર્યો હતો.

મુથૈયા મુરલીધરનની ફિલ્મ 800નું લેખન અને નિર્દેશન એમએસ શ્રીપતિ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 3 ભારતીય ભાષાઓમાં રિલીઝ થશે, જેમાં હિન્દી સિવાય તમિલ અને તેલુગુનો પણ સમાવેશ થાય છે. મુરલીધરનની ફિલ્મની રિલીઝ ડેટ વિશેની માહિતી ટ્રેલર લોન્ચના અવસર પર આપવામાં આવશે. મુરલીધરનના જીવન સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓને દર્શાવતી ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

પ્રખ્યાત અભિનેતા વિજય સેતુપતિ શરૂઆતમાં આ ફિલ્મ માટે મુરલીધરનની ભૂમિકા ભજવવાના હતા, પરંતુ બાદમાં વિરોધને કારણે તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. મુરલીધરને તેની કારકિર્દીમાં 13 વખત સચિન તેંડુલકરને પોતાનો શિકાર બનાવ્યો હતો. જ્યારે મુરલીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ભારત સામે જ રમી હતી. મુથૈયા મુરલીધરને વર્ષ 2005માં ચેન્નાઈના રહેવાસી મધીમલર રામામૂર્તિ સાથે લગ્ન કર્યા હતા.

ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટ લેનાર પ્રથમ બોલર

વર્ષ 1992માં  મુથૈયા મુરલીધરને પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. આ પછી મુરલીએ 133 ટેસ્ટ મેચમાં 22.73ની એવરેજથી 800 વિકેટ લીધી હતી. આ સમયગાળા દરમિયાન મુરલીએ 67 વખત એક ઇનિંગમાં 5 વિકેટ અને 22 વખત ઇનિંગમાં 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. આ સિવાય મુરલીધરને 350 ODI મેચ રમીને 534 વિકેટ પોતાના નામે કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Embed widget