શોધખોળ કરો

લોકડાઉન દરમિયાન ગાર્ડનમાં ઘાસ કાપતો જોવા મળ્યો આ સ્ટાર ભારતીય ક્રિકેટર

દેશમાં ચાલી રહેલા લોકડાઉનના કારણે તમામ ક્રિકેટરો પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે પરંતુ સોશિયલ મીડિયા મારફતે ફેન્સ સાથે જોડાયેલા રહે છે.

રાંચીઃ કોરોના વાયરસના કારણે હાલમાં  સમગ્ર દેશમાં લોકડાઉન છે.  કોરોનાના  કારણે આઇપીએલ 2020ને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આઇપીએલ રદ થતા  ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની મેદાન પર વાપસી  થઇ શકી નથી. આ વચ્ચે ધોની પોતાના ઘરના ગાર્ડનમાં  ઘાસ કાપતો જોવા મળ્યો હતો. આ તસવીર તેની પત્ની સાક્ષીએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. દેશમાં ચાલી રહેલા લોકડાઉનના કારણે તમામ ક્રિકેટરો પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે પરંતું સોશિયલ મીડિયા મારફતે ફેન્સ સાથે જોડાયેલા રહ્યા છે. જોકે, ધોની ખૂબ એક્ટિવ રહે છે. જોકે તેની  પત્ની સાક્ષી ધોની સોશિયલ મીડિયા  પર ખૂબ સજાગ છે. તે પોતાના ઘર, ધોની અને દીકરી જીવાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. સાક્ષીએ ધોનીની એક તસવીર શેર કરી જણાવ્યુ કે, લોકડાઉન ધોની શું કરી રહ્યો છે. સાક્ષી ધોનીએ  પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મહેન્દ્ર સિંહ ધોની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં ધોની ગાર્ડનમાં ઘાસ કાપતો જોવા મળી રહ્યો છે. ધોની આ તસવીરમાં પોતાના  રાંચીવાળા ફાર્મહાઉસમાં બાઇક ગેરાજ સામે ઘાસ કાપી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જન્મદિવસ પર ઘરે પહોંચ્યો અફઘાનિસ્તાનના ક્રિકેટરનો પાર્થિવ દેહ, આંખો ભીની કરી દેશે આ તસવીરો
જન્મદિવસ પર ઘરે પહોંચ્યો અફઘાનિસ્તાનના ક્રિકેટરનો પાર્થિવ દેહ, આંખો ભીની કરી દેશે આ તસવીરો
ચોથી T20માં સંજુ સેમસનની થશે વાપસી? જાણો કોણ થશે બહાર અને કોને મળશે ટીમમાં તક
ચોથી T20માં સંજુ સેમસનની થશે વાપસી? જાણો કોણ થશે બહાર અને કોને મળશે ટીમમાં તક
ટેસ્ટ ક્રિકેટમાં 23 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વખત શ્રીલંકા સામે જીતી ટેસ્ટ સીરીઝ
ટેસ્ટ ક્રિકેટમાં 23 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વખત શ્રીલંકા સામે જીતી ટેસ્ટ સીરીઝ
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો
Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો
ગુજરાત બનશે ડેટા સેન્ટર હબ, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત ડેટા સેન્ટર પોલિસી'નું અનાવરણ
ગુજરાત બનશે ડેટા સેન્ટર હબ, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત ડેટા સેન્ટર પોલિસી'નું અનાવરણ
PM Modi's visit to Australia: પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા યાત્રાથી ભારતને શું થશે ફાયદો, CEO ફોરમમાં પ્રધાનમંત્રીનું આવાહન
PM Modi's visit to Australia: પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા યાત્રાથી ભારતને શું થશે ફાયદો, CEO ફોરમમાં પ્રધાનમંત્રીનું આવાહન
Embed widget