શોધખોળ કરો

ICC Women T20 World Cup 2020: હારથી દુખી શેફાલી વર્મા લાગી રડવા, કેપ્ટને સાંત્વના આપી

ઓસ્ટ્રેલિયાએ બૈથ મૂની અને એલિસા હીલીની અડધી સદીની મદદથી 20 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર 184 રન બનાવ્યા હતા.

નવી દિલ્હીઃ આઇસીસી મહિલા ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં ભારતને 85 રનથી હરાવીને ઓસ્ટ્રેલિયાએ  પાંચમી વખત ચેમ્પિયન બની હતી. ઓસ્ટ્રેલિયાએ બૈથ મૂની અને એલિસા હીલીની અડધી સદીની મદદથી 20 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર 184 રન બનાવ્યા હતા. 185 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ભારતીય ઓપનર શેફાલી વર્મા ફક્ત બે રન  બનાવી આઉટ થઇ ગઇ હતી. શેફાલી આઉટ થયા બાદ ખૂબ ભાવુક થઇ ગઇ હતી અને રડવા લાગી હતી. આખા વર્લ્ડકપ દરમિયાન શેફાલી વર્માનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેના પ્રદર્શનથી જ ટીમ ઇન્ડિયા ફાઇનલમાં  પહોચી હતી. ફાઇનલમાં આઉટ થયા બાદ શેફાલી ડગ આઉટમાં પહોચી તો રડવા લાગી હતી. ટીમ ઇન્ડિયાના કેપ્ટન હરમનપ્રીત કૌરે શેફાલી વર્માને સાંત્વના આપી હતી. સોશિયલ મીડિયા પર આ શેફાલીનો વીડિયો વાયરસ થઇ રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ

ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ

IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન

2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'

NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી

PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી

Embed widget