શોધખોળ કરો

શિખર ધવન હવે ઓપનિંગ નહીં પણ આ નંબર પર બેટિંગ કરવા થયો તૈયાર, જાણો વિગતે

પ્રથમ વનડેમાં ટીમ ઇન્ડિયામાં સર્વાધિક ધવન 74 રન બનાવ્યા હતા, બાદમાં રાહુલ 47, કોહલી 16 જ બનાવી શક્યા હતા

મુંબઇઃ ભારતીય ઓપનર બેટ્સમેન શિખર ધવને એક મોટી વાત કહી છે, તેને કહ્યું કે, હું ટીમ માટે ગમે તે નંબર પર બેટિંગ કરવા માટે તૈયાર છુ. ભારતે મંગળવારે વાનખેડે સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વનડે હાર્યા બાદ બેટિંગ પૉઝિશનને લઇને સવાલો ઉઠી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે શિખરે નંબર ત્રણ પર બેટિંગ કરવાની તૈયારી દર્શાવી છે. આસ્ટ્રેલિયા સામે ભારતને મળેલી કારમી હાર બાદ શિખર ધવને કહ્યું કે, જો મને નંબર 3 પર બેટિંગ કરવાનુ કહેતા તો હુ ચોક્કસ બેટિંગ કરતો, હું મારા દેશ માટે ગમે તે કરવા તૈયાર છું. ધવને કહ્યું કે, મેચમાં તમને ગમે તે નંબર પર બેટિંગ કરવા માટે તૈયાર રહેવુ પડે, બધા ખેલાડીઓ આ મામલે માનસિક રીતે તૈયાર છે, કેમકે બધા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યાં છે. શિખર ધવન હવે ઓપનિંગ નહીં પણ આ નંબર પર બેટિંગ કરવા થયો તૈયાર, જાણો વિગતે ઉલ્લેખનીય છે કે, પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે કારમી હાર બાદ ક્રિકેટ દિગ્ગજોએ કોહલીની બેટિંગ પૉઝિશન પર સવાલ ઉઠાવ્યા હતા. કેમકે નંબર ત્રણ પર કોહલીની જગ્યાએ રાહુલને બેટિંગ કરવા માટે મોકલવામાં આવ્યો હતો. કોહલી નંબર ચાર પર આવ્યો હતો. ટીમ ઇન્ડિયાનો મિડલ ઓર્ડરમાં ધબડકો થયો હતો. પ્રથમ વનડેમાં ટીમ ઇન્ડિયામાં સર્વાધિક ધવન 74 રન બનાવ્યા હતા, બાદમાં રાહુલ 47, કોહલી 16 જ બનાવી શક્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget