શોધખોળ કરો
Advertisement
ટેસ્ટ ક્રિકેટમાં સતત ચોથી વખત શૂન્ય પર આઉટ થયો આ સ્ટાર ક્રિકેટર, જાણો વિગત
આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં શેન મસૂદ અને પેટ કમિંસ પણ 5-5 વખત 0 રને આઉટ થઈ ચુક્યા છે.
કોલંબોઃ ઈંગ્લેન્ડની ટીમ શ્રીલંકા પ્રવાસે આવી છે. બંને ટીમો વચ્ચે આજથી ગાલેમાં ટેસ્ટ મેચની શરૂઆત થઈ છે. મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. લંચ સુધીમાં શ્રીલંકાએ 3 વિકેટના નુકસાન પર 65 રન બનાવી લીધા છે. આ દરમિયાન અનોખી ઘટના બની હતી.
શ્રીલંકાનો કુસલ મેંડિંસ 0 રન બનાવી આઉટ થયો હતો. જેની સાથે તે ટેસ્ટ ક્રિકટમાં સતત ચોથી વખત 0 રને આઉટ થયો હતો. આ સાથે તે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પાંચમી વખત 0 રન પર આઉટ થયો હતો. આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં શેન મસૂદ અને પેટ કમિંસ પણ 5-5 વખત 0 રને આઉટ થઈ ચુક્યા છે.
કુલસ મેંડિસે 46 ટેસ્ટની 89 ઈનિંગમાં 4 વખત નોટ આઉટ રહીને 3007 રન બનાવ્યા છે. જેમાં તેણે 7 સદી અને 11 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 196 રન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement