શોધખોળ કરો

ફાઇનલમાં હાર બાદ ધ્રૂસકે ધ્રૂસકે કેમ રડવા લાગી હતી શેફાલી વર્મા? મંધાનાએ જણાવ્યુ કારણ.....

ટીમના હાર બાદ વિસ્ફોટક ઓપનર શેફાલી વર્મા ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી હતી, હવે સ્મૃતિ મંધાનાએ તેના રડવા પાછળનુ મોટુ કારણ આપ્યુ છે

મેલબોર્નઃ ગઇકાલે રમાયેલી મહિલા ટી20 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે ભારતીય મહિલા ટીમને ખિતાબી ટી20 મેચમાં 85 રનથી હાર આપીને પાંચમી વાર વર્લ્ડકપ ચેમ્પિયનનો તાજ પોતાના માથે પહેર્યો હતો. ટીમના હાર બાદ વિસ્ફોટક ઓપનર શેફાલી વર્મા ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી હતી, હવે સ્મૃતિ મંધાનાએ તેના રડવા પાછળનુ મોટુ કારણ આપ્યુ છે. મહિલા ટી20 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા ભારતને દરેક મોરચે પરાસ્ત કરીને પાંચમી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યુ. હાર બાદ મંધાનાએ શેફાલીને રડવા પાછળનુ કારણ જણાવતા કહ્યું કે, શેફાલી રડી પડી હતી, કેમકે તેના દ્વારા ઓસ્ટ્રેલિયાની બેટિંગ વખતે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એલિસા હિલીને કેચ છોડ્યો હતો અને બેટિંગ દરમિયાન માત્ર 2 રન જ બનાવી શકી હતી. શેફાલી પોતાના ખરાબ પ્રદર્શનના કારણે રડી પડી હતી. ફાઇનલમાં હાર બાદ ધ્રૂસકે ધ્રૂસકે કેમ રડવા લાગી હતી શેફાલી વર્મા? મંધાનાએ જણાવ્યુ કારણ..... ઉલ્લેખનીય છે કે, 16 વર્ષીય બેટ્સમેન શેફાલીએ મહિલી ટી20 વર્લ્ડકપમાં પોતાની દમદાર બેટિંગથી બધાને ચોંકાવી દીધા હતા. જોકે, ફાઇનલમાં પરફોર્મન્સને લઇને સવાલો ઉઠ્યા હતો. ફાઇનલમાં હાર બાદ ધ્રૂસકે ધ્રૂસકે કેમ રડવા લાગી હતી શેફાલી વર્મા? મંધાનાએ જણાવ્યુ કારણ.....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget