શોધખોળ કરો

IPL પર ગાંગુલીનો મોટો નિર્ણય, જો કોરોનાની અસર વધશે તો આ ફોર્મેટમાં રમાશે IPL ટૂર્નામેન્ટ

બીસીસીઆઇએ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020ની 13 સિઝન માટે રિશિડ્યૂઅલ કર્યુ છે, 29 માર્ચની જગ્યાએ હવે 15 એપ્રિલે રમાડવાની નક્કી કરવામાં આવી છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કહેરને લઇને દેશની મોટી મોટી ઇવેન્ટ રદ્દ થઇ રહી છે. હવે આની અસર દેશની મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટ આઇપીએલ પર પણ પડી છે. જેના કારણે બીસીસીઆઇએ આઇપીએલને 15થી રમાડવાનો નિર્ણય કર્યો છે, જોકે, આ પહેલા 29 માર્ચથી ટૂર્નામેન્ટ શરૂ થવાની હતી. બીસીસીઆઇએ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020ની 13 સિઝન માટે રિશિડ્યૂઅલ કર્યુ છે, 29 માર્ચની જગ્યાએ હવે 15 એપ્રિલે રમાડવાની નક્કી કરવામાં આવી છે. આઇપીએલ 2020ની 13મી સિઝન રિશિડ્યૂઅલ કર્યા બાદ હવે બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મોટુ નિવેદન આપ્યુ છે. ગાંગુલીએ કહ્યું કે, જો કોરોનાની અસર વધશે અને પરિસ્થિતિ સુધરશે નહીં તો અમે આઇપીએલને નાના ફોર્મેટમાં રમાડવાનો નિર્ણય કરી શકીએ છીએ. IPL પર ગાંગુલીનો મોટો નિર્ણય, જો કોરોનાની અસર વધશે તો આ ફોર્મેટમાં રમાશે IPL ટૂર્નામેન્ટ રિપોર્ટ પ્રમાણે, જો નાના ફોર્મેટમાં મેચ રમાશે તો 60 મેચની ટૂર્નામેન્ટ ઘટીને 30 મેચમાં રમાઇ શકે છે. ખાસ વાત છે કે, આઇપીએલને લઇને મુંબઇમાં બીસીસીઆઇએ ગવર્નિંગ કાઉન્સિ અને તમામ 8 ફ્રેન્ચાઇઝીઓ સાથે સંયુક્ત બેઠક બોલાવી હતી, આમાં આઇપીએલના નાના ફોર્મેટ સહિતના કેટલાક મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. IPL પર ગાંગુલીનો મોટો નિર્ણય, જો કોરોનાની અસર વધશે તો આ ફોર્મેટમાં રમાશે IPL ટૂર્નામેન્ટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું

વિડિઓઝ

Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Embed widget