શોધખોળ કરો

મેચમાં હાર મળતાંની સાથે જ આ ઘાતક ખેલાડીએ ક્રિકેટને કહ્યું અલવિદા, જાણો વિગતે

ખાસ વાત એ છે કે છેલ્લી મેચ વર્નોન ફિલાન્ડર માટે દુઃખ રહી, કેમકે છેલ્લી મેચમાં તે પોતાની ટીમને જીત ના અપાવી શક્યો, છેલ્લી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને માત આપી હતી

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને ચોથી અને છેલ્લી મેચમાં હરાવીને સીરીઝને 3-1થી પોતાના નામે કરી લીધી છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ સીરીઝ પુરી થવાની સાથે જ સાઉથ આફ્રિકા માટે એક દુઃખ સમાચાર સામે આવ્યા છે. સાઉથ આફ્રિકાના ઘાતક બૉલર વર્નોન ફિલાન્ડરે ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. ફિલાન્ડરે આ પહેલા આફ્રિકા માટે ત્રણેય ફોર્મેટમાં 97 મેચ રમી છે અને 261 વિકેટ લીધી છે. ફિલાન્ડરે 2011માં ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતુ. ખાસ વાત એ છે કે છેલ્લી મેચ વર્નોન ફિલાન્ડર માટે દુઃખ રહી, કેમકે છેલ્લી મેચમાં તે પોતાની ટીમને જીત ના અપાવી શક્યો, છેલ્લી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને માત આપી હતી. મેચમાં હાર મળતાંની સાથે જ આ ઘાતક ખેલાડીએ ક્રિકેટને કહ્યું અલવિદા, જાણો વિગતે
ઇંગ્લેન્ડ સામેની છેલ્લ ટેસ્ટમાં ફિલાન્ડર પહેલી ઇનિંગમાં બે વિકેટ મળી, અને બીજી ઇનિંગમાં એકપણ વિકેટ ના મળી. બીજી ઇનિંગમાં તેને માત્ર 1.3 ઓવર જ બૉલિંગ કરી, કેમકે તેને ઇજાના કારણે મેદાનમાંથી બહાર જવુ પડ્યુ હતુ. મેચમાં હાર મળતાંની સાથે જ આ ઘાતક ખેલાડીએ ક્રિકેટને કહ્યું અલવિદા, જાણો વિગતે આ મેચમાં ફિલાન્ડર પર મેચ ફીનો 15 ટકા દંડ પણ થયો, કેમકે તે ઇંગ્લિશ બેટ્સમેન જોસ બટલરને આઉટ કર્યા બાદ ખરાબ રીતે જશ્ન મનાવ્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
જો હર્ષિત રાણા IPLમાંથી બહાર થશે તો તેને KKRમાં આ 3 ખેલાડીઓ કરી શકે છે રિપ્લેસ
જો હર્ષિત રાણા IPLમાંથી બહાર થશે તો તેને KKRમાં આ 3 ખેલાડીઓ કરી શકે છે રિપ્લેસ
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
શું વિરાટ-રોહિતની મિત્રતા ખતમ? કોહલીએ રોહિત શર્માને નકારીને આ ખેલાડીને ગણાવ્યો T20 નો બેસ્ટ ઓપનર!
શું વિરાટ-રોહિતની મિત્રતા ખતમ? કોહલીએ રોહિત શર્માને નકારીને આ ખેલાડીને ગણાવ્યો T20 નો બેસ્ટ ઓપનર!

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદના બાપુનગરમાં ધો.11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો
Surat news: સુરતના પાંડેસરામાં ચાર વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર છરીથી કર્યો હુમલો
LPG Cylinder Shortage: PNG અને LPG કનેક્શન પર રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Surat Police: પોલીસના નામે તોડ કરતી ગેંગ આવી પોલીસ સકંજામાં
LPG Cylinder Shortage: રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર રહેશે પોલીસનો પહેરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન
...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન
1 એપ્રિલથી મોંઘો થઈ જશે FASTagનો વાર્ષિક પાસ, હાલમાં સસ્તામાં લેવાની છે તક, જાણો પ્રોસેસ
1 એપ્રિલથી મોંઘો થઈ જશે FASTagનો વાર્ષિક પાસ, હાલમાં સસ્તામાં લેવાની છે તક, જાણો પ્રોસેસ
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
ઈન્ડિયન નેવીમાં 10-12 પાસ માટે બહાર પડી અગ્નિવીરોની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી?
ઈન્ડિયન નેવીમાં 10-12 પાસ માટે બહાર પડી અગ્નિવીરોની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી?
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?
Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?
Embed widget