શોધખોળ કરો

આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે રચ્યો ઇતિહાસ, આ મામલે ધોનીની ટીમને આપી ટક્કર

વર્ષ 2016માં વિજેતા બન્યા બાદથી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે શાનદાર રમત બતાવી છે. હૈદરાબાદની ટીમ 2016, 2017, 2018, 2019 અને 2020માં સતત પાંચ વર્ષ સુધી પ્લેઓફમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે

નવી દિલ્હીઃ આઇપીએલની 13મી સિઝનમાં મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે મુંબઇ ઇન્ડિયન્સને 10 વિકેટે હરાવીને પ્લેઓફમાં પોતાનુ સ્થાન પાક્કુ કરી લીધુ. આ જીત સાથે જ હૈદરાબાદે પોતાના નામે એક અનોખો રેકોર્ડ નોંધાવી દીધો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં સનરાઇઝર્સ હૈદરાબાદે સતત પાંચમી વાર નૉકઆઉટ સ્ટેજમાં જગ્યા બનાવનારી ત્રીજી ટીમ બની ગઇ છે. વર્ષ 2016માં વિજેતા બન્યા બાદથી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે શાનદાર રમત બતાવી છે. હૈદરાબાદની ટીમ 2016, 2017, 2018, 2019 અને 2020માં સતત પાંચ વર્ષ સુધી પ્લેઓફમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. હૈદરાબાદ ઉપરાંત ધોનીની આગેવાની વાળી ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ જ તે ટીમો છે, જેમને સતત પાંચ વારથી વધુ નૉકઆઉટ સ્ટેજ કે પછી પ્લેઓફમાં જગ્યા બનાવી છે. આઇપીએલ ઇતિહાસમાં સૌથી સફળ ટીમોમાંથી એક ચેન્નાઇ સુપર કિંગ્સ 2008માં આઇપીએલની પહેલી સિઝન શરૂ થવાથી લઇને 2015 સુધી સતત 8 વાર નોકઆઉટ કે પછી પ્લેઓફમાં રમવામાં સફળ રહી છે. જોકે આ વર્ષે પહેલીવાર સીએસકેની ટીમ આઇપીએલ પ્લેઓફમાં જગ્યા નથી બનાવી શકી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 
IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
IND vs ENG: કરો યા મરો મુકાબલામાં કેમ નથી રમી રહ્યા હર્ષિત રાણા-વરુણ ચક્રવર્તી? BCCI એ જણાવ્યું કારણ 
IND vs ENG: કરો યા મરો મુકાબલામાં કેમ નથી રમી રહ્યા હર્ષિત રાણા-વરુણ ચક્રવર્તી? BCCI એ જણાવ્યું કારણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Embed widget