શોધખોળ કરો

ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ બાદ હવે શ્રીલંકન ટીમે પણ શરૂ કરી ક્રિકેટની ટ્રેનિંગ

શ્રીલંકા ક્રિકેટે જણાવ્યુ કે, તેમના દ્વારા સિલેક્ટ કરવામાં આવેલા 13 ખેલાડીઓની ટીમ કોલંબો સોમવારથી કોલંબો ક્રિકેટ ક્લબમાં રિસડેન્સિયલ ટ્રેનિંગ કેમ્પ શરૂ કરશે. આ દરમિયાન ટીમ એક જ હૉટલમાં રોકાશે. તેમને કહ્યું કે જે ખેલાડી કેમ્પમાં ભાગ લઇ રહ્યાં છે તે બધા ફોર્મેટ માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે

નવી દિલ્હીઃ કોરોના મહામારી બાદ હવે ક્રિકેટ ટીમો પોતાની ટ્રેનિંગ શરૂ કરવાની તૈયારીમાં છે, ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમો પહેલાથી જ ટ્રેનિગ શરૂ કરી ચૂકી છે. હવે સોમવારથી શ્રીલંકન ક્રિકેટ ટીમ પણ પોતાની ટ્રેનિંગ શરૂ કરી દેશે, આ વાતની જાણકારી ખુદ શ્રીલંકા ક્રિકેટે આપી હતી. શ્રીલંકા ક્રિકેટે જણાવ્યુ કે, તેમના દ્વારા સિલેક્ટ કરવામાં આવેલા 13 ખેલાડીઓની ટીમ કોલંબો સોમવારથી કોલંબો ક્રિકેટ ક્લબમાં રિસડેન્સિયલ ટ્રેનિંગ કેમ્પ શરૂ કરશે. આ દરમિયાન ટીમ એક જ હૉટલમાં રોકાશે. તેમને કહ્યું કે જે ખેલાડી કેમ્પમાં ભાગ લઇ રહ્યાં છે તે બધા ફોર્મેટ માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે, જેમાં મોટાભાગના બૉલરો છે, કેમકે તેમને પરિસ્થિતિ માટે સમય વધુ જોઇએ છે. નિવેદન પ્રમાણે, કૉચિંગ અને સપોર્ટ સ્ટાફમાં કુલ મળીને ચાર લોકો હશે, નિવેદનમાં કહેવાયુ છે આ કેમ્પમાં જે પણ લોકો સામેલ થશે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખતા એસએલસીએ રમત મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલય સાથે ચર્ચા કરીને તમામ સુરક્ષા ઉપાયોને લઇને પ્રક્રિયા બનાવી છે, જેનુ પાલન કરવામાં આવશે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ બાદ હવે શ્રીલંકન ટીમે પણ શરૂ કરી ક્રિકેટની ટ્રેનિંગ આ કેમ્પ દરમિયાન ઉપયોગમાં લેનારા તમામ વાહનોનુ શુદ્ધિકરણ કરવા સામેલ છે, બાકી દેશોની જેમ શ્રીલંકામાં પણ ક્રિકેટ માર્ચના મધ્યથી બંધ છે. શ્રીલંકાને ટેસ્ટ સીરીઝ માટે મહેમાની કરવાની હતી, પણ કૉવિડ-19ના કારણે તેમને આ સીરીઝ રદ્દ કરવી પડી હતી.

ટોપ સ્ટોરી

અજીત અગરકર બાદ ટીમ ઈન્ડિયા કોણ પસંદ કરશે? BCCI એ આ દિગ્ગજને સોંપી મોટી જવાબદારી
અજીત અગરકર બાદ ટીમ ઈન્ડિયા કોણ પસંદ કરશે? BCCI એ આ દિગ્ગજને સોંપી મોટી જવાબદારી
સૂર્યકુમાર યાદવને મોટો ઝટકો: ટીમ ઈન્ડિયા પછી મુંબઈ રણજી ટીમમાંથી બહાર? જાણો કારણ
સૂર્યકુમાર યાદવને મોટો ઝટકો: ટીમ ઈન્ડિયા પછી મુંબઈ રણજી ટીમમાંથી બહાર? જાણો કારણ
IND vs WI 1st T20I: ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ ટી20 મોબાઇલ અને TV પર ફ્રીમાં મેચ કેવી રીતે જોવી? જાણો વિગત
IND vs WI 1st T20I: ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ ટી20 મોબાઇલ અને TV પર ફ્રીમાં મેચ કેવી રીતે જોવી? જાણો વિગત
6,6,6,6,6... WCLમાં એબી ડિવિલિયર્સની વિસ્ફોટક બેટિંગ, 39 બોલમાં બનાવ્યા 70 રન
6,6,6,6,6... WCLમાં એબી ડિવિલિયર્સની વિસ્ફોટક બેટિંગ, 39 બોલમાં બનાવ્યા 70 રન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
Embed widget