શોધખોળ કરો

સ્મિથે રચ્યો ઇતિહાસ, ભારત સામે સદી ફટકારીને હાંસલ કર્યો આ ખાસ મુકામ, જાણો વિગતે

સ્ટીવ સ્મિથ ભારત વિરુદ્ધ સૌથી ઝડપથી સૌથી વધુ 8 સદી ફટકારનારો બેટ્સમેન બની ગયો છે. સ્મિથે સિડનીમાં ચાલુ ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં પોતાની કેરિયરની 27મી સદી પુરી કરી હતી

નવી દિલ્હીઃ સ્ટીવ સ્મિથે ત્રીજી ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરતા 131 રનની ઇનિંગ રમી. સ્મિથની સદીના સહારે ઓસ્ટ્રેલિયન ટીમ 338 રન સુધી પહોંચી શકી હતી. સ્ટીવ સ્મિથે આ સદીની સાથે ફરી એકવાર સાબિત કરી દીધુ કે હાલના સમયનો કેમ બેસ્ટ ટેસ્ટ બેટ્સમેન છે. આ સદીની સાથે સ્મિથે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. સ્ટીવ સ્મિથ ભારત વિરુદ્ધ સૌથી ઝડપથી સૌથી વધુ 8 સદી ફટકારનારો બેટ્સમેન બની ગયો છે. સ્મિથે સિડનીમાં ચાલુ ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં પોતાની કેરિયરની 27મી સદી પુરી કરી હતી. આ ભારતની વિરુદ્ધ તેની આઠમી સદી છે, અને આ માટે સ્મિથે સૌથી ઓછી 25 ઇનિંગ રમી છે. આ પહેલા સૌથી ઓછી ઇનિંગમાં ભારત સામે 8 સદી ફટકારવાનો રેકોર્ડ સર ગૈરી સોબર્સના નામે હતો. સોબર્સે 30 ઇનિંગમાં આ કારનામુ કર્યુ હતુ. આ ક્રમમાં ત્રીજા નંબર પર વેસ્ટ ઇન્ડિઝના જ એક દિગ્ગજ સર વિવિચન રિચર્ડસનુ નામ છે. વિવે 8 સદી ફટકારવા માટે 41 ઇનિંગ લીધી હતી. ચોથા નંબર પર ઓસ્ટ્રેલિયન પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ છે, જેને 51 ઇનિંગમાં ભારત વિરુદ્ધ 8 સદી ફટકારી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય

પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

સૌથી નાની ઉંમરે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનાર ભારતીય બન્યો વૈભવ સૂર્યવંશી, સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી

Embed widget