શોધખોળ કરો

સતત મળી રહેલી હાર માટે કેપ્ટન સ્મિથે બતાવી ટીમની અસલી કમજોરી, હવે શું કરવાનુ કહ્યું

નોંધનીય છે કે રાજસ્થાન રૉયલ્સે શરૂઆતમાં શાનદાર રમીને ટૂર્નામેન્ટમાં પ્રારંભ કર્યુ હતુ, પરંતુ બાદમાં ટીમ ફસકી પડી, હાલ ટીમ પૉઇન્ટ ટેબલમાં 7માં નંબર પર છે

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં રાજસ્થઆન રૉયલ્સને સતત ચાર મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાંથી 4 મેચો ગુમાવી ચૂકેલી રાજસ્થાનની અસલી મુશ્કેલી વિશે હવે ખુદ કેપ્ટન સ્મિથે ખુલાસો કર્યો છે. સ્મિથે ટીમના ખરાબ પ્રદર્શન માટે ટીમના બેટ્સમેનોને જવાબદાર ગણાવ્યા છે, તેમને બેટિંગમાં સુધારો લાવવાની વાત કહી છે. રાજસ્થાન રૉયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથે કહ્યું- ચાર મેચ અમારા માટે ખુબ મુશ્કેલ રહી, અમે દબાણમાં સારુ નથી કરી રહ્યાં, હુ દુઃખી છું. દિલ્હી વિરુદ્ધ અમે મહદઅંશે સારી બૉલિંગ અને ફિલ્ડિંગ કરી, તે અમારો પૉઝિટીવ પૉઇન્ટ છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા, અને આના જવાબમાં રાજસ્થાનની ટીમ 19.4 ઓવરમાં 138 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. સ્મિથે કહ્યું- અમારા બેટ્સમેનોને રન બનાવવાની જરૂર હતી, ચાર મેચોમાં અમે સારી શરૂઆત નથી કરી શક્યા. હવે ટૂર્નામેન્ટમાં વાપસી કરવા માટે આના પર ધ્યાન આપવુ જરૂરી છે. સ્મિથે કહ્યું- મેચ ઝડપથી આવી રહી છે, અમારે ખુદને તૈયાર કરવા પડશે. હવે અમારે અમારુ બેસ્ટ આપવુ પડશે. નોંધનીય છે કે રાજસ્થાન રૉયલ્સે શરૂઆતમાં શાનદાર રમીને ટૂર્નામેન્ટમાં પ્રારંભ કર્યુ હતુ, પરંતુ બાદમાં ટીમ ફસકી પડી, હાલ ટીમ પૉઇન્ટ ટેબલમાં 7માં નંબર પર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
Embed widget