શોધખોળ કરો

સહેવાગની બેટિંગથી સ્તબ્ધ હતો, પછી મે પણ 25 બૉલમાં 87 બૉલમાં રન ફટકારી દીધાઃ રૈના

ચેન્નાઇ સુપર કિંગ્સના ખેલાડી સુરેશ રૈના અને આર અશ્વિને વર્ષ 2014ની આઇપીએલ એડિશનને યાદ કરા ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન કેટલીક યાદોને વગોળી હતી

નવી દિલ્હીઃ કોરોનાના કારણે હાલ દેશમાં આઇપીએલનુ આયોજન ટળ્યુ છે, રમાય તેવી પણ શક્યતા નહીવત છે. ત્યારે ચેન્નાઇ સુપર કિંગ્સના ખેલાડી રૈનાએ મોટો ખુલાસો કર્યો છે. રૈનાએ કહ્યું કે હું વર્ષ 2014ની એક મેચમાં સહેવાગની બેટિંગ જોઇને ચોંકી ગયો હતો અને પછી મેં પણ તાબડતોડ બેટિંગ કરીને 25 બૉલમાં 87 રનની ઇનિંગ રમી દીધી હતી. ચેન્નાઇ સુપર કિંગ્સના ખેલાડી સુરેશ રૈના અને આર અશ્વિને વર્ષ 2014ની આઇપીએલ એડિશનને યાદ કરા ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન કેટલીક યાદોને વગોળી હતી. તે સિઝનમાં રૈના બેસ્ટ ફોર્મમાં ચાલી રહ્યો હતો, અને તેની એક ફાસ્ટ ઇનિંગ પણ ચર્ચાનુ કેન્દ્ર બની હતી. ઇન્સ્ટાગ્રામ લાઇવમાં એન્કર બનેલા આર અશ્વિને રૈનાને સવાલ કર્યો કે, વર્ષ 2014ની આઇપીએલની તોફાની ઇનિંગ વિશે તમારુ શું કહેવુ છે. જે તમે ક્વૉલિફાયર 2માં રમી હતી. અશ્વિને કહ્યું કે તમે વીડિયો ગેમની જેમ કિંગ્સ ઇલેવન પંજાબની સામે દરેક બૉલ પર છગ્ગા - ચોગ્ગા મારતા હતા? આપણે તે મેચમાં 230 રન ચેઝ કરી રહ્યાં હતા, અને રૈનાએ ઇનિંગમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. સ્ટ્રાઇક રેટ 348 હતી જોકે, અંતે મેચ આપણે 24 રનથી ગુમાવી હતી. સહેવાગની બેટિંગથી સ્તબ્ધ હતો, પછી મે પણ 25 બૉલમાં 87 બૉલમાં રન ફટકારી દીધાઃ રૈના રૈનાએ આનો જવાબ આપતા કહ્યું કે, મને એ મેચમાં સહેવાગની શાનદાર બેટિંગ ગમી, હું સ્તબ્ધ થઇ ગયો, સહેવાગે નેહરા, મોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને અશ્વિનને બરાબર ધોયા હતા. સહેવાગની બેટિંગથી સ્તબ્ધ હતો, પછી મે પણ 25 બૉલમાં 87 બૉલમાં રન ફટકારી દીધાઃ રૈના સહેવાગે 58 બૉલમાં 122 રનની આક્રમક ઇનિંગ રમી હતી. જેમાં 12 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. સહેવાગને મેચમાં બેસ્ટ સદીના આધારે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. રૈનાએ આગળ કહ્યું તે સહેવાગની બેટિંગ જોઇને મે પણ આક્રમક ઇનિંગ રમી હતી. રૈનાએ કહ્યું કે મને ખબર પડી કે પીચ બેટિંગ માટે યોગ્ય છે, અને મેં પણ સહેવાગની જેમ તાબડતોડ બેટિંગ કરતાં 25 બૉલમાં 87 રનની આક્રમક ઇનિંગ રમી હતી.

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget