શોધખોળ કરો

ફિલ્મ માટે હેલિકૉપ્ટર શૉટ શીખવા સુશાંત સિંહ ધોનીના કૉચ પાસે પહોંચ્યો હતો, જાણો વિગતે

ધોનીની ફિલ્મમાં ધોની જેવા બનવા માટે સુશાંત સિંહને ખુબ મહેનત કરવી પડી હતી. ફિલ્મમાં કેટલીય વસ્તુઓ એવી હતી, જે સુશાંતે ધોનીની જેમ કરી હતી, અને હેલિકૉપ્ટર તેમાંનો એક હતો

મુંબઇઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના સમાચારથી બૉલીવુડ તો સ્તબ્ધ થઇ જ ગયુ પરંતુ સાથે સાથે ક્રિકેટ જગતામાં પણ શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. કેમકે એક્ટર સુશાંત સિંહે ભારતના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની બાયૉપિકમાં કામ કર્યુ હતુ. એક્ટરે ધોનીની તમામ મૂવમેન્ટને ફિલ્મમાં જબરદસ્ત રીતે પરફોર્મ કરી હતી. આમાં ધોનીનો હેલિકૉપ્ટર શૉટ પણ સામેલ હતો. એમએસ ધોનીઃ ધ અનટૉલ્ડ સ્ટૉરી બાદ ખુદ ધોનીએ પણ સુશાંત સિંહની જબરદસ્ત પ્રસંશા કરી, એટલુ જ નહીં સુશાંતનો હેલિકૉપ્ટર શૉટ જોઇને તે ખુદ પણ ચોંકી ગયો હતો. ધોનીએ કહ્યું તે ફિલ્મમાં બિલકુલ મારી જેવો હેલિકૉપ્ટર શૉટ ફટકાર્યો છે. ખાસ વાત છે કે આ શૉટને શીખવા માટે સુશાંત સિંહ ધોનીના બાળપણના કૉચ કેશવ બેનર્જીની પાસે પહોંચ્યો હતો. ધોનીની ફિલ્મમાં ધોની જેવા બનવા માટે સુશાંત સિંહને ખુબ મહેનત કરવી પડી હતી. ફિલ્મમાં કેટલીય વસ્તુઓ એવી હતી, જે સુશાંતે ધોનીની જેમ કરી હતી, અને હેલિકૉપ્ટર તેમાંનો એક હતો, આ ફિલ્મમાં કૉચ બેનર્જીના રૉલને અનુભવી અભિનેતા રાજેશ શર્માએ નિભાવ્યો હતો.
બેનર્જીએ કહ્યું કે, સુશાંત ખુબ સારા માણસ છે, અને તેને ફિલ્મમાં હેલિકૉપ્ટર શૉટ તથા ધોનીની રીતે શીખવા માટે તેનો સંપર્ક કર્યો હતો. સુશાંતના મોતથી બેનર્જી પણ દુઃખી થયા હતા. બેનર્જીએ કહ્યું કે મને યાદ છે તે રાંચી આવ્યો હતો, અમે લાંબી ચર્ચા કરી હતી, હું ત્યા હતો, માહીના મિત્રો ત્યાં હતા. તે હંમેશા મને કહેતો હતો કે દાદા, ધોનીનો હેલિકૉપ્ટર શૉટ શીખવાડી દો ને... બેનર્જીએ કહ્યું- તે મને પુછતો હતો કે માહી કઇ રીતે રમે છે, તેના ચહેરાનો હાવભાવ શું છે. ફિલ્મ માટે હેલિકૉપ્ટર શૉટ શીખવા સુશાંત સિંહ ધોનીના કૉચ પાસે પહોંચ્યો હતો, જાણો વિગતે સુશાંત સિંહના મોત બાદ ધોનીને ધ્યાનમાં રાખીને અરુણ પાંડે સ્પષ્ટ કર્યુ છે કે માહી પર બનેલી ફિલ્મની સિક્વલ નહીં બને. યુવા અભિનેતાના નિધન પર સચિન, વિરાટ સહિત તમામ ક્રિકેટર્સે દુઃખ વ્યક્ત કર્યુ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget