શોધખોળ કરો

કોરોના કાળ બાદ ભારતમાં પ્રથવવાર થઇ આ મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટની વાપસી, જાણો વિગતે

ખેલાડીઓ માટે જોકે આ ટૂર્નામેન્ટમાં રમવુ આસાન નહીં રહે, તમામ ટીમોના ખેલાડીઓ અને સ્ટાફને દરેક સેન્ટર પર મેચ શરૂ થતા પહેલા ક્વૉરન્ટાઇન રહેવુ પડશે, અને ત્રણ કૉવિડ-19 ટેસ્ટમાંથી પસાર થવુ પડશે

નવી દિલ્હીઃ ભારતમાં કૉવિડ-19 બાદ પહેલીવાર ઘરેલુ ક્રિકેટની વાપસી થવા જઇ રહી છે. રવિવારે ભારતમાં ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટ સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીની શરૂઆત થશે. આ ટૂર્નામેન્ટ દેશની ત્રણ સ્થળો બેગ્લુંરુ, કોલકત્તા અને વડોદરામાં રમાશે. ગયા વર્ષે રણજી ટ્રૉફી પછીથી ભારતમાં ઘરેલુ ક્રિકેટનુ આયોજન નથી થયુ. ખેલાડીઓ માટે જોકે આ ટૂર્નામેન્ટમાં રમવુ આસાન નહીં રહે, તમામ ટીમોના ખેલાડીઓ અને સ્ટાફને દરેક સેન્ટર પર મેચ શરૂ થતા પહેલા ક્વૉરન્ટાઇન રહેવુ પડશે, અને ત્રણ કૉવિડ-19 ટેસ્ટમાંથી પસાર થવુ પડશે. હાલની વિજેતા કર્ણાટક 10 જાન્યુઆરીએ જમ્મુ અને કાશ્મીર વિરુદ્ધ બેગ્લુંરુમાં પોતાનું અભિયાન શરૂ કરશે. રવિવારે ટૂર્નામેન્ટમાં એલિટ એ બી અને સીની મેચો રમાશે. એલીટ ગ્રૃપ એ મેચોમા બેંગ્લુંરમાં કર્ણાટકાની ટક્કર જમ્મુ કાશ્મીર સામે થશે, રેવલેનો મુકાબલો ત્રિપુરા એ અને પંજાબનો સામનો ઉત્તર પ્રદેશ સાથે થશે. એલિટ ગૃપ બી મેચોમાં કોલકત્તામાં આસામનો સામનો હૈદરાબાદ સામે, ઓડિશાનો બંગાળ સામે અને ઝારખંડનો સામનો તામલિનાડુ સામે થશે. એલિટ ગૃપ સી મેચોમાં વડોદરામાં બરોડાની ટક્કર ઉત્તરાખંડ, છત્તીસગઢની ટક્કર હિમાચલ પ્રદેશ અને ગુજરાતનો સામનો મહારાષ્ટ્ર સામે થશે. ખાસ વાત છે કે આ ટ્રૉફીની 29 જાન્યુઆરીએ સેમિફાઇનલ અને ફાઇનલ મેચ 31 જાન્યુઆરીએ રમાશે.

ટોપ સ્ટોરી

જો આજે બેંગલુરુમાં વરસાદના કારણે રદ થાય 5મી T20 તો કઈ ટીમ બનશે સિરીઝની વિજેતા?
જો આજે બેંગલુરુમાં વરસાદના કારણે રદ થાય 5મી T20 તો કઈ ટીમ બનશે સિરીઝની વિજેતા?
ટીમ ઈન્ડિયામાંથી ભુવનેશ્વર કુમાર બહાર! નવો કેપ્ટન જાહેર, આ ઘાતક બોલરની એન્ટ્રી
ટીમ ઈન્ડિયામાંથી ભુવનેશ્વર કુમાર બહાર! નવો કેપ્ટન જાહેર, આ ઘાતક બોલરની એન્ટ્રી
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Embed widget