શોધખોળ કરો

સચિનના દીકરા અર્જૂન તેંદુલકરને પહેલીવાર મળી સીનિયર ટીમમાં જગ્યા, કઇ ટૂર્નામેન્ટમાં કઇ ટીમમાંથી રમશે, જાણો વિગતે

અર્જૂન તેંદુલકર મુંબઇની જુદીજુદી એજવર્ગમાં કેટલીય ટૂર્નામેન્ટ રમી ચૂક્યો છે. તે ભારતીય ટીમને નેટ પર બૉલિંગ પણ કરતો રહ્યો છે, અને શ્રીલંકાનો પ્રવાસ કરનારી ભારતની અંડર 19 ટીમમાં પણ રહ્યો હતો

મુંબઇઃ ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનો દીકરાની હવે સીનિયર ટીમમાં પસંદગી થઇ છે. ડાબોડી ફાસ્ટ બૉલર અર્જૂન તેંદુલકરને પહેલીવાર મુંબઇની સીનિયર ટીમમાં સ્થાન મળ્યુ છે. અર્જૂન તેંદુલકરનુ નામ સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી માટે સિલેક્ટ કરવામાં આવેલા મુંબઇના 22 ખેલાડીઓમાં સામેલ છે. આ પહેલા અર્જૂન તેંદુલકર મુંબઇની જૂનિયર ટીમ માટે રમતો હતો. મુંબઇ ટીમના મુખ્ય પસંદગીકર્તા સલિલ અંકોલાએ આની પુષ્ટી કરી, અર્જૂન ઉપરાંત ફાસ્ટ બૉલર કૃતિક એચને પણ ટીમમાં રાખવામાં આવ્યો છે. એમસીએના એક અધિકારીએ કહ્યું આ પહેલા બીસીસીઆઇએ 20 સભ્યોની ટીમને પસંદ કરવાનુ કહ્યું હતુ, પરંતુ બાદમાં કહ્યું કે, 22 સભ્યો પસંદ કરી શકાશે. સચિનના દીકરા અર્જૂન તેંદુલકરને પહેલીવાર મળી સીનિયર ટીમમાં જગ્યા, કઇ ટૂર્નામેન્ટમાં કઇ ટીમમાંથી રમશે, જાણો વિગતે (ફાઇલ તસવીર) અર્જૂન તેંદુલકર મુંબઇની જુદીજુદી એજવર્ગમાં કેટલીય ટૂર્નામેન્ટ રમી ચૂક્યો છે. તે ભારતીય ટીમને નેટ પર બૉલિંગ પણ કરતો રહ્યો છે, અને શ્રીલંકાનો પ્રવાસ કરનારી ભારતની અંડર 19 ટીમમાં પણ રહ્યો હતો. મુંબઇની ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ છે, 10 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલી ટૂર્નામેન્ટમાં મુંબઇની બધી મેચો ઘરેલુ મેદાન પર જ રમવાની છે. સૂર્ય કુમારની નજર સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીમાં સારુ પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડ સીરીઝ માટે ટીમ ઇન્ડિયામાં પહેલીવાર જગ્યા બનાવવાનુ હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget