શોધખોળ કરો

T20 World Cup: ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટરે કરી ભવિષ્યવાણી, ભારત નહીં પહોંચે ફાઈનલમાં

T20 World Cup: પૂર્વ ક્રિકેટર અને વર્તમાન કોમેંટેટર આકાશ ચોપડાએ કહ્યું કે, ટી20 વર્લ્ડકપ ફાઈનલ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાશે.

T20 World Cup: ટી20 વર્લ્ડકપમાં આજે ભારતનો મુકાબોલ ન્યૂઝીલેન્ડ સામે થશે. બંને ટીમો પાકિસ્તાન સામે પ્રથમ મુકાબલો હારી ચુક્યા છે. જેના કારણે બંને ટીમો સેમિ ફાઈનલમાં પહોંચવા પૂરી તાકાત લગાવશે. ભારતીય સમય મુજબ સાંજે 7.30 કલાકથી મુકાબલો શરૂ થશે. ટુર્નામેન્ટમાં ભારત અત્યાર સુધીમાં એક જ મેચ રમ્યું છે અને તેમાં હાર બાદ અને ક્રિકેટ પંડિતોની વર્લ્ડકપ ફેવરિટ લિસ્ટમાંથી બહાર થઈ ગયું છે. આ પંડિતોમાં આકાશ ચોપડાનું નામ પણ ઉમેરાઈ ગયું છે. પોતાના ટ્વીટમાં આકાશ ચોપડાએ પાકિસ્તાનને ફાઈનલનું દાવેદાર ગણાવ્યું છે અને ભારતને ફાઈનલની રેસમાંથી બહાર રાખ્યું છે અને સોશિયલ મીડિયા પર તેને લઈ ફેન્સ નારાજ થઈ ગયા છે.

કોણ પહોંચી શકે છે ફાઈનલમાં

ગ્રુપ-1માં ઈંગ્લેન્ડ ટોપ પર છે. ઈંગ્લેન્ડે અત્યાર સુધીના તમામ ત્રણેય મુકાબલા જીત્યા છે. તેણે ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ ત્રણેય ટીમોને એકતરફી મેચમાં હરાવ્યા છે. જ્યારે ગ્રુપ-2માં પાકિસ્તાન ટોચ પર છે. તેણે ભારત, ન્યુઝિલેન્ડ અને અફઘાનિસ્તાનને હાર આપી છે. આ સ્થિતિમાં મોટાભાગના એનાલિસ્ટ બંને ટીમને વિજેતા તરીકે જોઈ રહ્યા છે. પરંતું માત્ર એક મેચમાં હાર બાદ ભારતને ફાઈનલની દોડમાંથી બહાર કરવાનું ફેન્સને પસંદ પડી રહ્યું નથી.

ફેન્સે આકાશ ચોપડાના લીધા ક્લાસ

ટીમ ઈન્ડિયાના એક ફેને આકાશ ચોપડાને જવાબ આપતાં લખ્યું, માત્ર એક મેચમાં હાર બાદ તમે ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપ ફાઇનલની રેસમાંથી બહાર કરી રહ્યા છો. વાહ.. ખૂબ મહાન એનાલિસિસ છે. બીજા યૂઝસે લખ્યું કે , આટલી સરળતાથી હાર ન માની શકાય. ભારત હજુ પણ દોડમાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget