શોધખોળ કરો

ટી20 વર્લ્ડકપ ટીમને લઇને ટીમ ઇન્ડિયાના કૉચે કર્યો આ મોટો ખુલાસો, લગભગ ટીમ નક્કી

અમે ટી20 વર્લ્ડકપ પહેલા કેટલાક ખેલાડીઓને મોકો આપ્યો, તેમાંથી અમે યોગ્ય ખેલાડીઓને પસંદ પણ કર્યા છે

નવી દિલ્હીઃ આઇસીસી ટી20 વર્લ્ડકપ 2020ની ટીમને લઇને ભારતીય ટીમના કૉચે મોટો ખુલાસો કર્યો છે, આ ખુલાસોમાં તેમને કહ્યું કે, ટી20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ લગભગ નક્કી છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપ રમાવવાનો છે. હાલ ટીમ ઇન્ડિયા ટી20 વર્લ્ડકપની તૈયારીમાં લાગી છે, ત્યારે આ બધાની વચ્ચે કૉચ વિક્રમ રાઠોરે એક મોટો ખુલાસો કર્યો છે. તેમને કહ્યું કે, અમારી પાસે ઘણાબધા કાબેલ ખેલાડીઓ છે, અને ટી20 વર્લ્ડકપ માટે લગભગ ટીમ નક્કી જ છે. ટી20 વર્લ્ડકપ ટીમને લઇને ટીમ ઇન્ડિયાના કૉચે કર્યો આ મોટો ખુલાસો, લગભગ ટીમ નક્કી રાઠોરે કહ્યું કે અમે ટી20 વર્લ્ડકપ પહેલા કેટલાક ખેલાડીઓને મોકો આપ્યો, તેમાંથી અમે યોગ્ય ખેલાડીઓને પસંદ પણ કર્યા છે. હાલ ટી20 વર્લ્ડકપ માટે અંતિમ સમય ચાલી રહ્યો છે. અમે ટીમ અને ખેલાડીઓનુ પુરેપુરુ સંયોજન કરીશું. અમે અને ટીમ મેનેજમેન્ટે ટીમનું યોગ્ય સંયોજન કરી લીધુ છે, આમાં એક-બે ફેરફારોથી વધારે નહીં થાય. અમારી પાસે યુવા ખેલાડીઓની ફૌજ છે. શ્રેયસ અય્યર, વૉશિંગટન સુંદર, દીપક ચાહર, નવદીપ સૈની, શિવમ દુબે આ બધા ખેલાડીઓને અમે ટી20 રમવાનો પુરેપુરો મોકો આપ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ

ખરાબ કેપ્ટનશીપ અને નબળી ફિલ્ડિંગને કારણે 5મી T20માં ભારતની શરમજનક હાલત, ઇંગ્લેન્ડે 257 રન બનાવ્યા; નવો રેકોર્ડ બનાવ્યો

ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર

IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા

ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ

Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી

આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ

Embed widget