શોધખોળ કરો

Team India Schedule 2026: વર્ષના અંતિમ દિવસે જાણો 2026માં શું છે ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ, દરેક મેચની ડિટેલ

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ માટે 2026નું વર્ષ એકદમ વ્યસ્ત અને પડકારજનક રહેશે. એક તરફ ઘરઆંગણે T20 વર્લ્ડ કપનું આયોજન કરવાની અને ટાઇટલ બચાવવાની જવાબદારી રહેશે.

Team India Schedule 2026 :  ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ માટે 2026નું વર્ષ એકદમ વ્યસ્ત અને પડકારજનક રહેશે. એક તરફ ઘરઆંગણે T20 વર્લ્ડ કપનું આયોજન કરવાની અને ટાઇટલ બચાવવાની જવાબદારી રહેશે તો બીજી તરફ ટેસ્ટ ક્રિકેટમાં ખોવાયેલી શાખ પાછી મેળવવાની જરૂર રહેશે. 2025માં ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ટીમે મર્યાદિત ઓવરના ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. હવે તમામ ક્રિકેટ ચાહકોની નજર વર્ષ  2026 પર છે. નવા વર્ષમાં ભારતીય ટીમ ઘણી બધી મેચ રમશે.   

ભારતનું ક્રિકેટ કેલેન્ડર 2026 (સંપૂર્ણ શેડ્યૂલ)

જાન્યુઆરી 2026: ન્યુઝીલેન્ડનો ભારત પ્રવાસ

વનડે શ્રેણી 

11 જાન્યુઆરી: ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ - પહેલી વનડે, વડોદરા
14 જાન્યુઆરી: ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ - બીજી વનડે, રાજકોટ
18 જાન્યુઆરી: ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ - ત્રીજી વનડે, ઇન્દોર
ટી20 શ્રેણી

21 જાન્યુઆરી: પહેલી ટી20, નાગપુર
23 જાન્યુઆરી: બીજી ટી20, રાયપુર
25 જાન્યુઆરી: ત્રીજી ટી20, ગુવાહાટી
28 જાન્યુઆરી: ચોથી ટી20, વિશાખાપટ્ટનમ
31 જાન્યુઆરી: પાંચમી ટી20, તિરુવનંતપુરમ
ફેબ્રુઆરી-માર્ચ 2026: ટી20 વર્લ્ડ કપ (ભારત અને શ્રીલંકામાં)

ગ્રુપ મેચ 

7 ફેબ્રુઆરી: ભારત વિરુદ્ધ  USA - મુંબઈ
12 ફેબ્રુઆરી: ભારત વિરુદ્ધ નામિબિયા - દિલ્હી
15 ફેબ્રુઆરી: ભારત વિરુદ્ધ પાકિસ્તાન - કોલંબો
18 ફેબ્રુઆરી: ભારત વિરુદ્ધ નેધરલેન્ડ - અમદાવાદ

નોકઆઉટ (જો ક્વોલિફાય કરે તો)

21  ફેબ્રુઆરી-1 માર્ચ: સુપર 8 મુકાબલા
5 માર્ચ: સેમિફાઇનલ - મુંબઈ
8 માર્ચ: ફાઇનલ - અમદાવાદ
માર્ચ-મે 2026: IPL 2026

26 માર્ચ-31 મે: ઇન્ડિયન પ્રીમિયર લીગ
જૂન 2026: અફઘાનિસ્તાનનો ભારત પ્રવાસ

3 ODI મેચ
1 ટેસ્ટ મેચ

(તારીખો અને સ્થળો પછી જાહેર કરવામાં આવશે)

જુલાઈ 2026: ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ ટી20 સીરીઝ 

1 જુલાઈ: પહેલી ટી20 - ચેસ્ટર-લે-સ્ટ્રીટ
4 જુલાઈ: બીજી ટી20 - માન્ચેસ્ટર
7 જુલાઈ: ત્રીજી ટી20 - નોટિંગહામ
9 જુલાઈ: ચોથી ટી20 - બ્રિસ્ટોલ
11 જુલાઈ: પાંચમી ટી20 - સાઉથમ્પ્ટન

વનડે શ્રેણી

14 જુલાઈ: પહેલી વનડે - બર્મિંગહામ
16 જુલાઈ: બીજી વનડે - કાર્ડિફ
19 જુલાઈ: ત્રીજી વનડે - લોર્ડ્સ, લંડન

ઓગસ્ટ 2026

ઓગસ્ટ: ભારતનો શ્રીલંકા પ્રવાસ - 2 ટેસ્ટ મેચ
સપ્ટેમ્બર 2026

અફઘાનિસ્તાન વિરુદ્ધ ભારત - 3 ટી20 મેચ 

એશિયન ગેમ્સ (જાપાન)

વેસ્ટ ઇન્ડીઝનો ભારત પ્રવાસ - 3 ODI, 5 T20I

ઓક્ટોબર-નવેમ્બર 2026

ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ - 2 ટેસ્ટ મેચ, 3 ODI

ડિસેમ્બર 2026

શ્રીલંકાનો ભારત પ્રવાસ - 3 વનડે, 3 ટી20

2026 ભારતીય ક્રિકેટ ટીમ માટે ખૂબ જ વ્યસ્ત અને મહત્વપૂર્ણ વર્ષ બનવાનું છે. જ્યાં ટી20 વર્લ્ડ કપનું દબાણ હશે, ત્યાં ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં પોતાને સાબિત કરવાનો પડકાર પણ હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Embed widget