શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું- 'T20 વર્લ્ડકપ નહીં IPL અને દ્વીપક્ષીય સીરિઝને મળે પ્રાથમિકતા'

15 ટીમો એક સાથે આવવાના બદલે અમે એક ટીમ આવે અને સમગ્ર દ્વીપક્ષીય સીરિઝ એક કે બે ગ્રાઉન્ડ પર રમાય તેમ અમે ઈચ્છીએ છીએ.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે હાલ તમામ દેશોમાં ક્રિકેટ સ્થગિત છે. આ દરમિયાન ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામં ખેલાડીના ટ્રેનિંગ શરૂ કરવાનો રોડ મેપ તૈયાર થઈ ચુક્યો છે. જ્યારે ભારતે આ દિશામાં કોઈ પગલું ભર્યુ નથી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે. શાસ્ત્રીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલી મુલાકાતમાં જણાવ્યું, ઘરેલુ ક્રિકેટ અને દ્વીપક્ષીય સીરિઝને પ્રાથમિકતા આપવી જોઈએ. હું વર્લ્ડ ઈવેન્ટ પર વધારે ભાર નહીં આપું. ઘરમાં રહો અને ઘરેલુ ક્રિકેટ સામાન્ય સ્થિતિમાં આવે તે સુનિશ્ચિત કરવું જોઈએ. આંતરરાષ્ટ્રીય અને ફર્સ્ટ કલાસ સહિત તમામ સ્તર પર ક્રિકેટર મેદાન પર આવે તે સૌથી જરૂરી છે. બીજું દ્વિપક્ષીય સીરિઝ શરૂ કરો. શાત્રીએ કહ્યું, જો અમારે વર્લ્ડકપના આયોજન અને દ્વીપક્ષીય પ્રવાસમાં કોઈ એકની પસંદગી કરવાની હોય તો અમે દ્વીપક્ષીયને પ્રાથમિકતા આપીશું. 15 ટીમો એક સાથે આવવાના બદલે અમે એક ટીમ આવે અને સમગ્ર દ્વીપક્ષીય સીરિઝ એક કે બે ગ્રાઉન્ડ પર રમાય તેમ અમે ઈચ્છીએ છીએ. તેણે એમ પણ કહ્યું, જો પ્રાથમિકતા આપવાની વાત આવે તો અમે IPLને પ્રાથમિકતા આપી શકીએ છીએ. એક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ અને આઈપીએલમાં ફર્ક એ છે કે આઈપીએલ માત્ર એક બે શહેરમાં રમાડી શકાય છે. શાસ્ત્રીનું આ નિવેદન એટલા મેટ પણ મહત્વનું છે કે બીસીસીઆઈ તેની સૌથી મોટી ઘરેલુ ટુર્નામેન્ટ આઈપીએલની સીઝન માટે યોગ્ય સમયની રાહ જોઈ રહી છે. જો ટી-20 વર્લ્ડકપની તારીખ લંબાવવામાં આવે તો તે સમયનો ઉપયોગ આઈપીએલના આયોજન માટે કરી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Embed widget