શોધખોળ કરો

આઇપીએલમાં આજની મેચમાં મુંબઇની ટીમમાં આ ત્રણ ધાકડ ખેલાડીઓની થશે વાપસી, જાણો વિગતે

રિપોર્ટ છે કે મુંબઇ ઇન્ડિયન્સ પોતાના સ્ટાર ખેલાડીઓ જેમને અગાઉની મેચમાં આરામ આપવામાં આવ્યો હતો તેને ફરી એકવાર આજે મેદાનમાં ઉતારવાની છે. આ લિસ્ટમાં ત્રણ ખેલાડીઓના નામ છે

નવી દિલ્હીઃ આજે આઇપીએલની ક્વૉલિફાયર વન મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાવવાની છે. બન્ને ટીમો આજની પ્લેઓફની મેચમાં પોતાના સ્ટાર ખેલાડીઓને ફરી એકવાર મેદાનમાં ઉતારશે અને ફાઇનલમાં પહોંચવાની કોશિશ કરશે. આ બધાની વચ્ચે રિપોર્ટ છે કે મુંબઇ ઇન્ડિયન્સ પોતાના સ્ટાર ખેલાડીઓ જેમને અગાઉની મેચમાં આરામ આપવામાં આવ્યો હતો તેને ફરી એકવાર આજે મેદાનમાં ઉતારવાની છે. આ લિસ્ટમાં ત્રણ ખેલાડીઓના નામ છે. મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં બૉલિંગ કૉચ શેન બૉન્ડે જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બૉલ્ટને અગાઉની મેચમાં રમાડ્યા નહતા, બૉન્ડે જણાવ્યુ કે, મુંબઇ પહેલાથી ક્વૉલિફાઇ કરી ચૂકી હતી, એટલા માટે હૈદરાબાદ વિરુદ્ધ બુમરાહ અને બૉલ્ટને આરામ આપવામાં આવ્યો હતો, હવે મુંબઇ આ બન્ને સ્ટારને આજે ફરીથી ટીમમાં સામેલ કરવાની છે. આ ઉપરાંત ખાસ વાત છે કે આજની મેચમાં મુંબઇ પોતાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ફરી એકવાર રમાડશે. બોન્ડે કહ્યું કે, આઇપીએલમાં મેચો ઘણી ઝડપથી થાય છે, અમે પહેલાથી જ પ્લેઓફ માટે ક્વૉલિફાઇ કરી ચૂક્યા છે, આવામાં કેટલાક ખેલાડીઓને આરામ આપવો બોનસ છે. હવે આરામ અપાયેલા હાર્દિક પંડ્યાને આજની મેચમાં ફરીથી ટીમમાં સામેલ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
8 લાખ ઘરોમાં પહોંચી Tata ની આ SUV, કિંમત માત્ર 5.70 લાખ રૂપિયા
8 લાખ ઘરોમાં પહોંચી Tata ની આ SUV, કિંમત માત્ર 5.70 લાખ રૂપિયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
Embed widget