શોધખોળ કરો

Asia Cup Meme: પાકિસ્તાનની હાર પર સોશ્યલ મીડિયા પર જશ્ન, લોકો આવી રીતે લઇ રહ્યાં છે મજા..........

એશિયા કપની ફાઇનલમાં હાર મળતાંની સાથે જ ભારતીય યૂઝર્સ સોશ્યલ મીડિયા પર પાકિસ્તાનીઓની મજા લઇ રહ્યાં છે. અહીં જુઓ પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા મેચ પર બનેલા ટૉપ 10 મીમ્સ.........

PAK vs SL Final Top-10 Meme: ગઇરાત્રે શ્રીલંકા  અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2022ની ફાઇનલ મેચ રમાઇ, આ મેચમાં શ્રીલંકાન ટીમ 23 રનથી પાકિસ્તાનને હરાવીને છઠ્ઠી વાર એશિયા પર કબજો જમાવી લીધો. એશિયા કપની ફાઇનલમાં હાર મળતાંની સાથે જ ભારતીય યૂઝર્સ સોશ્યલ મીડિયા પર પાકિસ્તાનીઓની મજા લઇ રહ્યાં છે. અહીં જુઓ પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા મેચ પર બનેલા ટૉપ 10 મીમ્સ.........

PAK vs SL: ફાઇનલમાં હાર બાદ પાકિસ્તાની કેપ્ટન બાબરે શું કહ્યું, કઇ બે વાતોને યાદ કરીને રડી પડ્યો, જાણો--
PAK vs SL 2022: ગઇરાત્રે એશિયા કપ 2022ની ફાઇનલ મેચ દુબઇ ઇન્ટરનેશન ક્રિકેર સ્ટેડિયમમાં રમાઇ, આ મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઇ હતી, જોકે, શ્રીલંકાએ ફરી એકવાર પાકિસ્તાનને મોટી મેચમાં હાર આપીને ખિતાબ પોતાના નામે કરી લીધો છે. શ્રીલંકાએ પાકિસ્તાનને ફાઇનલમાં 23 રનથી હાર આપીને છઠ્ઠી વાર એશિયા કપ જીતી લીધો હતો. આ સાથે જ પાકિસ્તાનનો ત્રીજી વાર એશિયા કપ ખિતાબ જીતવાનુ સપનુ તુટી ગયુ હતુ. જોકે મેચ પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ગદગદ થઇ ગયો હતો અને હાર માટે પોતે ભૂલોને સ્વીકારી હતી.
  
Mood rn 🤣 #PakvsSL pic.twitter.com/ZFiKijIzxE

— ex. capt (@thephukdi) September 11, 2022 />પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે મેચ હાર્યા બાદ કહ્યું- અમે 8 ઓવરો સુધી તેમના પર શિકંજો કસ્યો, તેમને કાબુમા રાખ્યાં, પરંતુ ભાનુકા રાજપક્ષેની શાનદાર બેટિંગે મેચ બદલી નાંખી, આ મેચ શાનદાર હતી, દુબઇમાં રમવાનુ હંમેશા શાનદાર રહ્યું છે. અમે બૉલિંગમાં 15-20 વધારાના રન આપ્યા. 

બાબરે આંખામા આસુ સાથે કહ્યું કે, અમે બેસ્ટ રીતે ફિનિશ ના કરી શક્યા. અમારી ફિલ્ડિંગ ખરાબ રહી, અમારા કેટલાક ખેલાડીઓ એશિયા કપ 2022 માટે પૉઝિટીવ રહ્યાં પરંતુ અમે કેટલીક ભૂલો બેટિંગ અને ફિલ્ડિંગમાં કરી જેના કારણે અમે ફાઇનલમાં શ્રીલંકા સામે હારી ગયા. અમે આનાથી શીખીને આગળ વધીશુ.

--

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો

Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત

ABP Premium

વિડિઓઝ

Ahmedabad | તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફીLocal Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaGermany Car Accident: ક્રિસમસ માર્કેટમાં બેકાબૂ કારે કચેડ્યા લોકોને, 80 લોકો ઈજાગ્રસ્ત; 2ના મોતMorbi Crime:રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
health Tips: શું તમારા પગ પણ શિયાળામાં બરફ જેવા ઠંડા થઈ જાય છે? જાણી લો કઈ વસ્તુની છે ઉણપ

Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી

Credit Card Bill Payment: ક્રિડિટ કાર્ડ યુઝ કરો છો તો સાવધાન, આ એક ભૂલ કરશો તો હવે  ચૂકવવી પડશે વધુ રકમ

Virat Kohli: વિરાટ કોહલીના નવા લુકે મચાવી સનસની,સેટ કર્યો નવો ટ્રેન્ડ; તસવીર વાયરલ થઈ

Embed widget