શોધખોળ કરો
Advertisement
સ્ટાર્કના બૉલ પર પૃથ્વી શૉ શૂન્ય રને બૉલ્ડ, લોકોએ ટ્વીટર પર ફેલાવી દીધા મજેદાર-ફની મીમ્સ, જુઓ.....
ડેનાઇટ ટેસ્ટમાં વિરાટ કોહલીએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પરંતુ ભારતની શરૂઆત ખરાબ રહી. ઇનિંગની શરૂઆત કરવા ઉતરેલા મયંક અગ્રવાલ અને પૃથ્વી શૉ મિશેલ સ્ટાર્ક સામે ના રમી શક્યા
નવી દિલ્હીઃ બોર્ડર-ગાવસ્કર ટ્રૉફી શરૂ થઇ ચૂકી છે, આજે એડિલેડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ મેચ રમાઇ રહી છે. ડેનાઇટ ટેસ્ટમાં વિરાટ કોહલીએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પરંતુ ભારતની શરૂઆત ખરાબ રહી. ઇનિંગની શરૂઆત કરવા ઉતરેલા મયંક અગ્રવાલ અને પૃથ્વી શૉ મિશેલ સ્ટાર્ક સામે ના રમી શક્યા.
પિન્ક બૉલથી ફરી એકવાર ઘાતક બૉલિંગનુ પ્રદર્શન કરતા મિશેલ સ્ટાર્કે ભારતીય ઓપનર પૃથ્વી શૉને શૂન્ય રને ક્લિન બૉલ્ડ કર્યો. આ સાથે ટ્વીટર પર પૃથ્વીને લઇને ફની મીમ્સ વાયરલ થવા લાગ્યા હતા. પૃથ્વી શૉ બે બૉલ રમીને આઉટ થઇ ગયો હતો. જુઓ ટ્વીટર પર શેર થયેલા પૃથ્વી શૉના ફની મીમ્સ.....
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement