શોધખોળ કરો

U-19 World Cup 2026: 15 જાન્યુઆરીથી ક્રિકેટ વર્લ્ડકપ શરૂ! ભારત-પાક અલગ ગ્રુપમાં, જુઓ ટીમ ઈન્ડિયાનું શિડ્યુલ

U 19 World Cup 2026 Schedule: ક્રિકેટ ચાહકો માટે વર્ષની શાનદાર શરૂઆત; ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાશે ટૂર્નામેન્ટ, લીગ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર નહીં થાય, USA સામે પ્રથમ મુકાબલો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • U-19 ક્રિકેટ વર્લ્ડ કપ 15 જાન્યુઆરીથી શરૂ થશે.
  • ભારત ગ્રુપ A માં USA, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ સાથે રમશે.
  • પાકિસ્તાન ગ્રુપ B માં ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, ઝિમ્બાબ્વે સાથે છે.
  • ભારત 5 વખત ચેમ્પિયન, સૌથી સફળ ટીમ રહ્યું છે.

U 19 World Cup 2026 Schedule: ક્રિકેટ રસિયાઓ (Cricket Fans) માટે વર્ષ 2026 જબરદસ્ત રહેવાનું છે, કારણ કે આ વર્ષે એક નહીં પણ કુલ ત્રણ વર્લ્ડ કપ રમાવાના છે. જેની શરૂઆત જુનિયર ક્રિકેટરો એટલે કે Under-19 World Cup થી થઈ રહી છે. આવતીકાલે એટલે કે 15 January (ગુરુવાર) થી ઝિમ્બાબ્વે અને નામિબિયાની ધરતી પર ક્રિકેટનો આ મહાકુંભ શરૂ થશે. જોકે, ચાહકો માટે એક નિરાશાની વાત એ છે કે આ વખતે લીગ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે 'હાઈ વોલ્ટેજ ડ્રામા' જોવા નહીં મળે, કારણ કે ICC એ બંને ટીમોને અલગ-અલગ ગ્રુપમાં રાખી છે.

ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ (Team India Schedule)

ભારતીય ટીમ 'ગ્રુપ A' માં છે. ભારતની તમામ લીગ મેચો ભારતીય સમય મુજબ બપોરે 1:00 PM વાગ્યે શરૂ થશે. જુઓ ટાઈમ ટેબલ:

15 January (ગુરુવાર): ભારત વિરુદ્ધ USA (સ્થળ: ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ, બુલાવાયો)

17 January (શનિવાર): ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ (સ્થળ: ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ, બુલાવાયો)

24 January (શનિવાર): ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ (સ્થળ: બુલાવાયો)

ખાસ કરીને 17 January એ યોજાનારી બાંગ્લાદેશ સામેની મેચ રોમાંચક બની રહેશે, કારણ કે તાજેતરમાં બંને ટીમો વચ્ચે ઘણી રસાકસી જોવા મળી છે.

ગ્રુપનું ગણિત અને પાકિસ્તાન ક્યાં?

આ વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે, જેને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી ટોપ 2 ટીમો આગળના રાઉન્ડ (સુપર સિક્સ/નોકઆઉટ) માટે ક્વોલિફાય થશે.

Group A: ભારત, USA, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ.

Group B: પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, ઝિમ્બાબ્વે.

Group C: ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, આયર્લેન્ડ, જાપાન.

Group D: દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, તાંઝાનિયા.

ભારતનો દબદબો અને ઈતિહાસ

અંડર-19 વર્લ્ડ કપનો આ 16 મો સંસ્કરણ છે. ઈતિહાસ પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયા સૌથી સફળ ટીમ રહી છે. ભારત અત્યાર સુધીમાં 5 વખત ચેમ્પિયન (Champion) બન્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 4 ટાઇટલ સાથે બીજા નંબરે છે અને પાકિસ્તાન 2 વાર જીત્યું છે. જોકે, ગત વર્ષે 2024 ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 79 રનથી હરાવ્યું હતું, જેનો બદલો લેવા આ વખતે 'બ્લુ બ્રિગેડ' મેદાનમાં ઉતરશે.

U-19 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ (Squad)

આયુષ મ્હાત્રે (Captain), વૈભવ સૂર્યવંશી, આર.એસ. અમ્બ્રીસ, કનિષ્ક ચૌહાણ, ડી. દીપેશ, મોહમ્મદ અનાન, એરોન જ્યોર્જ, અભિજ્ઞાન કુંડુ, કિશન કુમાર સિંહ, વિહાન મલ્હોત્રા, ઉદ્ધવ મોહન, હેનીલ પટેલ, ખિલન પટેલ, હરવંશ સિંહ અને વેદાંત ત્રિવેદી.

Frequently Asked Questions

U-19 વર્લ્ડ કપ 2026 ક્યારે અને ક્યાં રમાશે?

U-19 વર્લ્ડ કપ 2026 ની શરૂઆત 15 જાન્યુઆરીથી ઝિમ્બાબ્વે અને નામિબિયામાં થશે.

U-19 વર્લ્ડ કપ 2026 માં ભારત કયા ગ્રુપમાં છે?

ભારતીય ટીમ 'ગ્રુપ A' માં છે, જેમાં USA, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ પણ સામેલ છે.

ભારતીય ટીમની પહેલી મેચ કોની સામે છે?

ભારતીય ટીમની પહેલી લીગ મેચ 15 જાન્યુઆરીએ USA સામે ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ, બુલાવાયોમાં રમાશે.

U-19 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ કઈ છે?

U-19 વર્લ્ડ કપના ઈતિહાસમાં ટીમ ઈન્ડિયા સૌથી સફળ ટીમ રહી છે, જેણે 5 વખત ચેમ્પિયનનો ખિતાબ જીત્યો છે.

ટોપ સ્ટોરી

ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મિશેલ સેન્ટનર ટેસ્ટ સીરિઝમાંથી બહાર
ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મિશેલ સેન્ટનર ટેસ્ટ સીરિઝમાંથી બહાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાવર પોલીટિક્સ
Ahmedabad News: અમદાવાદના ખાલી ચંડોળા તળાવ બહાર ભયજનક બોર્ડ! પાણી નથી છતાં લખ્યું 'ઊંડું પાણી'
Ahmedabad News: અમદાવાદમાં આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચશો તો ખેર નથી! AMCનું મોટું પગલું
Parshottam Solanki: કોળી સમાજના મુખ્યમંત્રીની પબુભાની ઈચ્છા પર મંત્રી સોલંકીનું પ્રથમ નિવેદન
Jamnagar news: જામનગરમાં દારૂના અડ્ડા પર LCBનો સપાટો, મહિલા બુટલેગર સહિત 3ની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Embed widget