શોધખોળ કરો

ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થયા ભારતના આ બે ખેલાડીઓ, જાણો વિગતે

કોહલી અને ધોની બાદ આ લિસ્ટમાં રોહિત શર્મા, સચિન તેંદુલકર, હાર્દિક પંડ્યા અને યુવરાજ સિંહનો નંબર છે

નવી દિલ્હીઃ ઇન્ટરનેટની એક સ્ટડીના ડેટા બહાર આવ્યા છે, જેમાં સૌથી વધુ સર્ચ થનારા ભારતીય ખેલાડીઓમાં વિરાટ કોહલી અને એમએસ ધોનીનુ નામ છે. કેપ્ટન વિરાટ કોહલી ડિસેમ્બર 2015થી લઇને ડિસેમ્બર 2009 સુધી ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા ક્રિકેટરો બન્યા છે. કોહલી અને ધોની બાદ આ લિસ્ટમાં રોહિત શર્મા, સચિન તેંદુલકર, હાર્દિક પંડ્યા અને યુવરાજ સિંહનો નંબર છે. આ જાણકારી એસઇએણરસ સ્ટડી દ્વારા બહાર પાડવામાં આવી છે. આ શોધ પરથી નીકળેલા ડેટા અનુસાર એક મહિનામાં એવરેજ તરીકે કોહલીને 17.6 લાખ વાર સર્ચ કરવામાં આવ્યો છે. ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થયા ભારતના આ બે ખેલાડીઓ, જાણો વિગતે બાકી ખેલાડીઓને ક્રમશઃ 9.59, 7.33, 4.51, 3.68 અને 3.48 લાખ વાર સર્ચ કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં એક સારી વાત એ છે કે, સ્ટીવ સ્મિથ, અબ્રાહમ ડિવિલિયર્સ અને ક્રિસ ગેલ ઉપરાંત ટૉપ 10 માત્ર ભારતીય ખેલાડીઓ છે. ક્રિકેટ ભારતમાં ખુબજ લોકપ્રિય છે, પણ જ્યારે સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી ટીમની વાત કરીએ તો ઇંગ્લેન્ડ આગળ છે, ઇંગ્લેન્ડ અહીં ભારતને પાછળ પાડે છે. ઇંગ્લેન્ડની ટીમને 3.51 લાખ વાર સર્ચ કરવામાં આવી છે, જ્યારે ટીમ ઇન્ડિયાને 3.09 લાખ વાર સર્ચ કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો

IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ

IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 

ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત

દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?

Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 

Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ

Embed widget