શોધખોળ કરો

આઉટ થતાં જ Cheating કરવા લાગ્યો વિરાટ કોહલી, બાળકોએ મચાવ્યો હંગામો તો...... વીડિયો વાયરલ

રિપોર્ટ પ્રમાણે વિરાટ કોહલી ઇન્દોરની એક સોસાયટીમાં એડ શૂટ કરવા ગયો હતો. આ દરમિયાન તેને બાળકો સાથે ક્રિકેટ રમી હતી

નવી દિલ્હીઃ ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી એક એવો બેટ્સમેન છે જે જ્યારે રમવા લાગે છે, ત્યારે રનોનો ઢગલો થઇ જાય છે, એટલુ જ નહીં સાથે સાથે અનેક રેકોર્ડ પણ ધરાશાયી થવા લાગે છે. હવે વિરાટ કોહલીની બેટિંગ લઇને એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે આઉટ થતાં ચીટિંગ કરવા લાગે છે. આ વીડિયો એક ગલી ક્રિકેટનો છે. ખરેખરમાં, ઇન્ટરનેટ પર હાલમાં એક વીડિયો જબરદસ્ત રીતે વાયરલ થઇ રહ્યો છે, જેમાં કેપ્ટન વિરાટ કોહલીએ બાળકો સાથે ગલી ક્રિકેટ રમી રહ્યો છે. વિરાટ બેટિંગ કરી રહ્યો છે ત્યારે તે બાળકોની સામે ક્લિન બૉલ્ડ થઇ જાય છે. પણ વિરાટ આઉટ આપવાના બદલે ચીટિંગ કરવા લાગે છે. તે ક્રિઝ છોડવા નથી માંગતો. હકીકતમાં આ વીડિયો એક જાહેરાત કરતી વખતનો છે, શૂટિંગ દરમિયાન વિરાટ ગલી ક્રિકેટ રમતો દેખાઇ રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે વિરાટ કોહલી ઇન્દોરની એક સોસાયટીમાં એડ શૂટ કરવા ગયો હતો. આ દરમિયાન તેને બાળકો સાથે ક્રિકેટ રમી હતી, બાદમાં આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ ગયો હતો. આઉટ થતાં જ Cheating કરવા લાગ્યો વિરાટ કોહલી, બાળકોએ મચાવ્યો હંગામો તો...... વીડિયો વાયરલ આઉટ થતાં જ Cheating કરવા લાગ્યો વિરાટ કોહલી, બાળકોએ મચાવ્યો હંગામો તો...... વીડિયો વાયરલ

ટોપ સ્ટોરી

દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
IPL 2027 પહેલાં મોટો ટ્રેડ, CSK અને SRH વચ્ચે 4 ખેલાડીઓની અદલાબદલી
IPL 2027 પહેલાં મોટો ટ્રેડ, CSK અને SRH વચ્ચે 4 ખેલાડીઓની અદલાબદલી
Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?
Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?
ચેઝમાં વિરાટ કોહલીનો નવો 'વર્લ્ડ રેકોર્ડ', સચિન તેંડુલકરને પાછળ છોડ્યો
ચેઝમાં વિરાટ કોહલીનો નવો 'વર્લ્ડ રેકોર્ડ', સચિન તેંડુલકરને પાછળ છોડ્યો

વિડિઓઝ

Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો કોમન મેન અંદાજ! બાળકો સાથે માણ્યો આઈસ્ક્રીમ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી આજીવન કેદની સજા
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી આજીવન કેદની સજા
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
Tata Cars Hacking: ટાટાની કારોમાં હેકિંગનો ખતરો, સરકારી એજન્સીએ જાહેર કર્યું એલર્ટ
Tata Cars Hacking: ટાટાની કારોમાં હેકિંગનો ખતરો, સરકારી એજન્સીએ જાહેર કર્યું એલર્ટ
Embed widget