શોધખોળ કરો

વસીમ જાફરે છોડ્યું ઉત્તરાખંડ ક્રિકેટ ટીમના કોચનું પદ, ટીમ સીલેક્શન પ્રક્રિયામાં દખલગીરીથી હતા નારાજ

20 ફેબ્રુઆરીથી શરૂ થઈ રવા જઈ રહેલ વિજય હઝારે ટ્રોફી પહેલા ઉત્તરાખંડ ક્રિકેટ ટીમની પસંદગી થવાની હતી.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વસીમ જાફરે ઉત્તરાખંડ ક્રિકેટ ટીમના કોચ પદેથી રાજીનામું આપી દીધું છે. જાફર રાજ્યની ટીમની પસંદગી પ્રક્રિયામાં દખલને લઈને નારાજ હતા અને તેનાથી દુઃખી થઈને તેણે પદ છોડવાનો નિર્ણય કર્યો છે. ઉત્તરાખંડ ક્રિકેટ સંઘે તેનું રાજીનામું સ્વીકારી લીધુ છે. પસંદગી પ્રક્રિયાથી નારાજ હતા 20 ફેબ્રુઆરીથી શરૂ થઈ રવા જઈ રહેલ વિજય હઝારે ટ્રોફી પહેલા ઉત્તરાખંડ ક્રિકેટ ટીમની પસંદગી થવાની હતી. જાફરે ઉત્તરાખંડ એસોસિએશનને મોકલેલ ઇમેલમાં લખ્યું છે કે, “હું દુખી મનની સાથે તમને જણાવી રહ્યો છું કે હું તાત્કાલીક અસરથી ઉત્તરાખંડ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ પદેથી રાજીનામુ આપુ છું. રાજ્યના આ પ્રતિભાશાળી ખેલાડીઓ પાસે અમર્યાદિત સંભાવનાઓ છે અને તેના માટે હું દુખી છું. હું તેને ઘણું શીખવાડવા માગતો હતો પરંતુ ખેલાડીઓની પસંદગી માટે પસંદગીકર્તા અને સચિવોના હસ્તક્ષેપને કારણે તેમને તક નથી મળી રહી. ઉત્તરાખંડ ક્રિકેટ ટીમના માનદ સચિવ જો આ રીતે કામ કરવાનું વાતાવરણ બનાવવા માગે છે જેમાં ટીમનું કલ્યાણ અને પ્રદર્શન સંબંધિત કેટલાક નિર્ણય લેવા દેશે, તો મારા માટે મુખ્ય કોચ તરીકે રહેવાનો કોઈ મતલબ નથી.” સીએયૂના સચિવ માહિમ વર્માએ જાફરના દાવાને ફગાવી દીધા જોકે સીએયૂના સચિવ માહિમ વર્માએ જાફરના દાવાને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે, “જાફરની વાતો પાયાવિહોણી છે. રાજ્ય ટીમના કોચ હોવાને કારણે તેમણે જે વસ્તુની માગ કરી તે તેને ઉપલબ્ધ કરાવવમાં આવ્યું હતું. સત્રની શરૂઆત પહેલા તેમને એક મહિનાનો કેમ્પ લગાવાવની મંજૂરી પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત અમે તેને પોતાની પસંદગના બહારના ખેલાડી, ટ્રેનર અને બોલિંગ કોચની પસંદ કરવા દીધી, પરંતુ પસંદગીને લઈને તેમનો કંઈક વધારે જ હસ્તક્ષેપ થઈ રહ્યો હતો.” વર્માએ કહ્યું કે, “ઉત્તરાખંડ ક્રિેકટ બોર્ડ જાફરના કોચ રહેતા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ટીમના પ્રદર્શનથી ખુશ ન હતી. ત્યાર બાદ ટીમના પસંદગીકર્તા કેટલાક અન્ય ખેલાડીઓને અજમાવવા માગતા હતા, પરંતુ જાફર પોતાની ટીમ પસંદ કરવા પર ભાર મુકી રહ્યા હતા જે યોગ્ય નથી કારણ કે પસંદગીકર્તા પણ પોતાનું જ કામ કરવા બેઠા છે.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
Embed widget