શોધખોળ કરો

વેસ્ટ ઇન્ડિઝ ટીમ શોકમાં ડુબી, 31 સદી ફટકારનારા આ બેટ્સમેનનુ થયુ નિધન

આ ધાકડ બેટ્સમેને 7 ટેસ્ટ સદી ફટકારી હતી, વળી પોતાની ફર્સ્ટ ક્લાસ કેરિયરમાં બેસિલ બુચર 31 સદી ફટકારી છે

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ ટીમ હાલ ભારત પ્રવાસે છે, બીજી પ્રથમ વનડે મેચ જીતીને ખુશી મનાવી રહી છે, ત્યારે બીજી વનડે પહેલા તેમના માટે એક ખરાબ સામાચાર સામે આવ્યા છે. મહાન કેરેબિયન બેટ્સમેન બેસિલ બુચરનું 86 વર્ષની વયે ફ્લૉરિડામાં નિધન થઇ ગયુ છે. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે જાણકારી શેર કરી છે કે, વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટના મહાન ક્રિકેટર બેસિલ બુચરનું 86 વર્ષની વયે નિધન થયુ છે. આ માહિતી ટ્વીટર હેન્ડલ પરથી શેર કરાઇ છે જેમાં બેસિલ બુચરનો ફોટો શેર કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. વેસ્ટ ઇન્ડિઝ ટીમ શોકમાં ડુબી, 31 સદી ફટકારનારા આ બેટ્સમેનનુ થયુ નિધન કોણ હતા બેસિલ બુચર.... બેસિલ બુચર જમણેરી બેટ્સમેન હતા, અને તેમને વેસ્ટ ઇન્ડિઝ માટે 44 ટેસ્ટ મેચ રમી હતી. બેસિલે પોતાની ટેસ્ટ કેરિયરમાં 43.11ની એવરેજથી 3104 રન બનાવ્યા હતા. આ ધાકડ બેટ્સમેને 7 ટેસ્ટ સદી ફટકારી હતી, વળી પોતાની ફર્સ્ટ ક્લાસ કેરિયરમાં બેસિલ બુચર 31 સદી ફટકારી છે.

ટોપ સ્ટોરી

IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો
BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન
સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન

વિડિઓઝ

ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
Embed widget