શોધખોળ કરો

ક્રિકેટર બુમરાહે જે યુવતી સાથે લગ્ન કર્યા છે, એ ટીવી એન્કર કોણ છે જાણો.....

બુમરાહે ઈંગ્લેન્ડ સામેની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પરત લઈ લીધું હતું. બુમરાહે ચોથી ટેસ્ટમાં ન રમવાનો નિર્ણય લીધો હતો. તેઓ T-20 શ્રેણી પણ ન હતી રમી,  હવે લગ્ન બાદ બુમરાહ સીધો આઈપીએલ 2021માં ફરી ક્રિકેટના મેદાન પર જોવા મળશે. 

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનો ફાસ્ટ બોલર જશપ્રીત બુમરાહે 15 માર્ચે ટીવી એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કરી લીધા છે. બુમરાહે સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ અને હૉટ એન્કર સાથે પ્રભુતામાં પગલા પાડી દીધા છે. બુમરાહ સ્પોર્ટસ એન્કર સંજના સાથે ઘણા લાંબા સમયથી રિલેશનશિપમાં હતો. જોકે બંને એકબીજાને ખૂબ છુપી છૂપી રીતે ડેટ કરી રહ્યાં હતા. આ વાત તેમણે જાહેર ન હતી કરી. 

બુમરાહે ઈંગ્લેન્ડ સામેની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પરત લઈ લીધું હતું. બુમરાહે ચોથી ટેસ્ટમાં ન રમવાનો નિર્ણય લીધો હતો. તેઓ T-20 શ્રેણી પણ ન હતી રમી,  હવે લગ્ન બાદ બુમરાહ સીધો આઈપીએલ 2021માં ફરી ક્રિકેટના મેદાન પર જોવા મળશે. 

સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ કોણ છે?
સંજના ગણેશન સાઉથ ઇન્ડિયન સ્પોર્ટસ એન્કર છે.  સંજનાએ સિમ્બાયોસીસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી બી.ટેક કર્યું છે. બીટેક બાદ તેમણે થોડો સમય સંજનાએ સોફ્ટવેર એન્જીનિયર તરીકે કામ કર્યું હતું.સંજનાએ MTVના શો સ્પ્લિટ્સવિલાની 14મી સીઝનમાં પણ ભાગ લીધો હતો.MTVના શોમાં કામ કર્યા પછી સંજનાએ નક્કી કર્યું કે, તે સ્પોર્ટ્સ એન્કર બનશે.

કૌણ છે સંજના ગણેશન?
28 વર્ષની સંજના ગણેશન એક ક્રિકેટ એન્કર છે. છેલ્લા કેટલાય સમયથી તે કેટલીય ટૂર્નામેન્ટોનો ભાગ રહી છે. તે આઇપીએલમાં એક્ટિવ રહેવાની સાથે સ્ટાર સ્પૉર્ટ્સ સાથે પણ જોડાયેલી છે. સંજના વર્લ્ડકપ 2019થી લઇને ઇન્ડિયન પ્રીમિયર લીગ સુધી હૉસ્ટ કરી ચૂકી છે. આ ઉપરાંત સંજના કોલકત્તા નાઇટ રાઇડર્સની એન્કર પર રહી છે. સંજનાએ વર્ષ 2013માં ફેમિના ગૉર્જિયસનો ખિતાબ પણ જીત્યો હતો. 

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

Embed widget